OJAS GPSC ONLINE
19K subscribers
894 photos
7 videos
130 files
3.87K links
Download Telegram
💥 PSI Final Result Declared

◻️ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આખરી પરીણામ (Final Result) તથા પ્રતિક્ષા યાદી.
https://marugujarati.in/gujarat-police-psi-final-result-2026/

🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
2
આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા અગ્નિપથ યોજના હેઠળ રેસકોર્સ સ્ટેડિયમ, રાજકોટ ખાતે 24 માર્ચ 2026 થી 08 એપ્રિલ 2026 દરમિયાન આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોર કીપર ટેકનિકલ અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન 8મી અને અગ્નિવીર ટ્રેડ્સમેન 10મી શ્રેણીઓ માટે ભરતી રેલી યોજાશે. https://marugujarati.in/army-agniveer-2026
2👍2
💥પોસ્ટ વિભાગ 𝐆𝐃𝐒 રિઝલ્ટ જાહેર...

◻️ પોસ્ટ : GDS (ગ્રામીણ ડાક સેવક)
◻️ કુલ જગ્યાઓ: 28,636
◻️ ગુજરાત સર્કલનું મેરિટ લિસ્ટ પણ આવી ગયું
https://marugujarati.in/Google

🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
5
5🙏2
ભારત ન્યૂઝીલેન્ડની આજની ફાઇનલ કોણ જીતશે ?
@GujaratGk
Anonymous Poll
92%
ભારત
6%
ન્યૂઝીલેન્ડ
2%
ટાઇ (સુપર ઓવર)
6👍1
14🎉4
🇮🇳 ચેમ્પિયન 🇮🇳
22🎉4😱1
7🔥2
👉ટેટ-૧ પાસ ઉમેદવારોની આક્રમક માંગઃ ૧૩, ૧૪૫ જગ્યાઓ પર વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત આપવા રજૂઆત...

👉વય મર્યાદામાં ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ છૂટછાટ આપવા અને શૈક્ષણિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા શિક્ષણ નિયામકને આવેદન
નગરપાલિકામાં ભરતીની જાહેરાત
નગરપાલિકામાં ભરતીની જાહેરાત
1
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીની જાહેરાત
1
અતુલ લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત
1
કેન્દ્રીય વિદ્યાલયમાં ભરતીની જાહેરાત
પંચાયત સેવામાં 6000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે રોજગાર ભરતીની જાહેરાત
4
💥 પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
https://marugujarati.in/Google

🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
4
ઓનલાઇન પૈસા કમાવવાની એપ | મોબાઈલ રિચાર્જ, DTH રિચાર્જ,ટિકિટ બુકિંગ,લાઇટ બિલની ચૂકવણી
https://marugujarati.in/money-earning-apps/