OJAS GPSC ONLINE
19K subscribers
894 photos
7 videos
130 files
3.87K links
Download Telegram
હેરમા એકેડમી-સતાપર
બિન શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય, અમદાવાદની વડી કચેરી ખાતે નીચે જણાવેલ વિગતે ૧૧ માસના કરારના ધોરણે એડવાઈઝરની ખાલી જગ્યાઓ ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે.
1
ગાંધી વિદ્યાપીઠ, વેડછી સંચાલિત સમાજસેવા મહાવિધાલય, વેડછી, (બી.આર.એસ. કોલેજ) તા. વાલોડ જિ. તાપી - ૩૯૪૬૪૧
જાહેરાત
1
સરકારે કોર્ટમાં કહ્યું ફેઝ-૨માં દસ લાખથી વધુ ફોર્મ આવ્યાં, ફેઝ-૧માં પણ ૧૫ લાખ ફોર્મ આવ્યાં હતાં

૧૦હજાર કોન્સ્ટેબલની ભરતી માટે ૧૦ લાખ ફોર્મ ભરાયાં તો વિચારો કેટલી બેરોજગારી છેઃ હાઈકોર્ટ

રોજગારી ક્યાં ? : નોકરી મળતી નથી એટલે નામ નોંધાવવાના વલણમાં ઘટાડો

૨૮ જિલ્લામાં ૨.૦૫ લાખ શિક્ષિત સહિત ૨.૧૪ લાખથી વધુ બેરોજગારો નોંધાયા
3
SD Pay માં UPI થી add balance હાલ ચાલુ છે

તમામ મિત્રો ૧૦૦૦+ કરી લેજો
https://fn0z5.app.link/fa64Xb2jUXb
💥 ૦૧-૦૩-૨૦૨૬ લેવાયેલ મદદનીશ કેળવણી નિરીક્ષકનું પેપર PDF
https://marugujarati.in/aeiat-2026/


💥મદદનીશ કેળવણી નિરીક્ષકનું પેપર સોલ્યુશન
https://marugujarati.in/aeiat-2026
💥અરજી કરવાનો છેલ્લો દિવસ.

💥ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE ભરતીમાં જગ્યાઓનો વધારો, CCE માં કુલ 7338 જગ્યાઓ થઈ.

⇨કુલ જગ્યાઓ : 7338
⇨લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજ પાસ)

↘️ ઓનલાઇન અરજી કરો
https://www.jobojas.in/2026/02/gsssb-cce-2026.html
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
5
કેળવણી નિરીક્ષક પરીક્ષા AEITની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
https://marugujarati.in/aeiat-2026
#GSSSB
🌟(દિવ્યાંગ )ફાર્માસીસ્ટ અને થેરાપીસ્ટ સંવર્ગ ની ભરતી.
#GSSSB
🌟વર્ક આસિસ્ટન્ટ કોલલેટર ડાઉનલોડ કરવા બાબત.
કેન્દ્રીય વિધાલય ભરતી મહેસાણા
1
કેન્દ્રીય વિધાલય ભરતી અમદાવાદ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
1
સુરત મહાનગરપાલિકા ભરતી
2
પાવરગ્રીડ કોર્પોરેશનમાં ભરતી
9😁1
અભિનંદન
7 રને જીત મેળવી...💐💐💐
#INDvsENG 🇮🇳🙏💪

વાનખેડેમાં વાગ્યો ભારતનો ડંકો !

👌 અંગ્રેજોને કરાવી ટીમ ઈન્ડિયા પહોંચી T20 વર્લ્ડકપની ફાઈનલમાં

જે મેદાન પર 2011નો વર્લ્ડ કપ જીત્યા હતા, એ જ વાનખેડેમાં આજે ફરી ઇતિહાસ રચાયો.🤝

રવિવારે આખું ભારત ફરી એકવાર એક થશે !🫰
👍63
4🔥2
💥"શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૬" ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર બાબત..
https://marugujarati.in/tat-hs-2026/

🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
1
2
💥 PSI Final Result Declared

◻️ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આખરી પરીણામ (Final Result) તથા પ્રતિક્ષા યાદી.
https://marugujarati.in/gujarat-police-psi-final-result-2026/

🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
2
આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા અગ્નિપથ યોજના હેઠળ રેસકોર્સ સ્ટેડિયમ, રાજકોટ ખાતે 24 માર્ચ 2026 થી 08 એપ્રિલ 2026 દરમિયાન આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોર કીપર ટેકનિકલ અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન 8મી અને અગ્નિવીર ટ્રેડ્સમેન 10મી શ્રેણીઓ માટે ભરતી રેલી યોજાશે. https://marugujarati.in/army-agniveer-2026
2👍2