OJAS GPSC ONLINE
19.9K subscribers
831 photos
7 videos
129 files
3.84K links
Download Telegram
1
1
🚨 બિન હથિયારી PSI ભરતી | DV Merit Update

📄 આખરે લેખિત પરીક્ષા બાદ Document Verification માટે ક્વોલિફાઈ ઉમેદવારોની લિસ્ટ જાહેર

📊 DV Merit Cut-off (માર્ક્સ)

👨‍✈️ પુરુષ ઉમેદવારો
◻️ General: 225+
◻️ EWS: 220
◻️ OBC: 220
◻️ SC: 215.25
◻️ ST: 198.50

👩‍✈️ મહિલા ઉમેદવારો
◻️ General: 211.75
◻️ EWS: 205
◻️ OBC: 206
◻️ SC: 200.25
◻️ ST: 184
📌 DV Merit ખૂબ ઊંચું રહ્યું છે — વિગતવાર માહિતી મેળવો https://www.jobojas.in/2025/12/gprb-psi-result-2025.html
5
💥💥બ્રેકિંગ ન્યૂઝ💥

💥TET 1 રિઝલ્ટ 2026

↘️ તમારું પરિણામ જુઓ
➡️ લિંક : https://jobojas.com/seb-tet-1-result-2026/
👍31
🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી -
GVK ગુજરાત 108 માં ભરતી
◻️ ઈન્ટરવ્યુંં : 02 ફેબ્રુ 2026
◻️ જાહેરાત & ઈન્ટરવ્યુ ટાઈમ અને
સ્થળ માટે વેબસાઈટ ઓપન કરો
https://jobojas.com/gvk-emri-108-bharti-2026
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://telegram.me/JobOjas
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029VaAMAmY2ZjCeXjUWNH1a
તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવા વિંનતી
1👍1
💥પરીક્ષા વગર સીધી ભરતી💥

💥 ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક (GDS) ની ભરતી 2026 જાહેર.
◻️ 28,000+ જગ્યાઓ પર 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી.

➡️ કુલ જગ્યાઓ: 28,000+
➡️ લાયકાત: ધોરણ 10 પાસ
➡️ છેલ્લી તારીખ: 14-02-2026

↘️ ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક
👉 https://marugujarati.in/gds-bharti-2026

10 પાસ પર ભરતી હોય આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી આપના એક શેર થી કોઈને નોકરી મળી જાય
7
💥પરીક્ષા વગર સીધી ભરતી💥

💥 ભારતીય ટપાલ વિભાગમાં ગ્રામીણ ડાક સેવક (GDS) ની ભરતી 2026 જાહેર.
◻️ 28,000+ જગ્યાઓ પર 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી.

➡️ કુલ જગ્યાઓ: 28,000+
➡️ લાયકાત: ધોરણ 10 પાસ
➡️ છેલ્લી તારીખ: 14-02-2026

↘️ ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક
👉 https://marugujarati.in/gds-bharti-2026

10 પાસ પર ભરતી હોય આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી આપના એક શેર થી કોઈને નોકરી મળી જાય
6👍3
GSSSSB CCE Adv. 378 Maru Gujarati.in.pdf
2.2 MB
🚀 *GSSSB CCE ભરતી 2026: 5370 જગ્યાઓ પર મોટી જાહેરાત!*

કુલ જગ્યા: 5370
મુખ્ય પોસ્ટ: *જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને નિરીક્ષક*
પગાર: ₹40,800 સુધી (ફિક્સ)
લાયકાત: સ્નાતક (Graduate)
છેલ્લી તારીખ: 20/02/2026

👇 સંપૂર્ણ વિગત :
🔗 https://marugujarati.in/gsssb-cce-exam-2026/
3👍1
GSSSB CCE 2026.pdf
1.9 MB
😱 *CCE ભરતી 2026 જાહેર*

⇨પોસ્ટ :
- સમાજ કલ્યાણ નિરીક્ષક : 125
- કાર્યાલય અધિક્ષક : 3
- કલેક્ટર કચેરીના ક્લાર્ક (મહેસૂલી ક્લાર્ક) : 1600
- હેડ ક્લાર્ક : 134
- સિનિયર ક્લાર્ક : 503
- જુનિયર ક્લાર્ક : 3005

⇨કુલ જગ્યાઓ : 5370
⇨પગાર ધોરણ : 40,800/-
⇨છેલ્લી તારીખ : 20/02/2026

➜ વાંચો આ ભરતીની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં :

👇 સંપૂર્ણ વિગત :
🔗 https://marugujarati.in/gsssb-cce-exam-2026
5👍3