Maru Gujarat official©
16.7K subscribers
16K photos
498 videos
608 files
17.3K links
◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.

● JOIN ~>

@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો

Admin @mehul_pandya
Download Telegram
*💥Big Breaking News💥*

🎯 *GSSSB બિન સચિવાલય કલાર્કની પરીક્ષા તારીખ જાહેર*

🎯 *પરીક્ષા તારીખ* : 20/10/2019 (સંભવિત)

*✍🏻*

http://bit.ly/2K2Swe4
Forwarded from Kiran Chaudhary Official
મહિલા અને બાળકલ્યાણ અંગેની ગુજરાત સરકારની યોજનાઓ અંગેની સરકારી વિભાગની PDF મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરો -https://t.me/ohaakademy
Forwarded from Praajasv Foundation
GPSC class 1-2 prelims mock test series
1) GPSC ના સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતી 14 મોક ટેસ્ટ.
2) online અને offline મેળવી શકાશે.
3) GPSC 1-2 અને UPSC સ્તરીય પ્રશ્ર્નો પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી
4) જાન્યુઆરી 2019 થી સપ્ટેમ્બર 2019 ના કરંટ ના પ્રશ્ર્નો નો સમાવેશ.
Forwarded from Maru Gujarat official©
*કેટલાક સંયુક્ત વર્ણોને સમજીએ👇👇👇👇*

દ્ધ = દૃ્‌+ધ્‌+અ ર્દ=ર્‌+દ્‌+અ
શ્ચ = શ્‌+ચ્‌+અ નૃ = ન્‌ + ૠ (ર્‌+ઉ)
સ્ત્ર = સ્‌+ત્‌+ર્‌+અ હૃ= હ્‌+ ૠ (ર્‌+ઉ)
ત્ર = ત્‌+ર્‌+અ ક્ર = ક્‌+ર્‌+અ
ક્ષ=ક્‌+પ્‌+અ શ્ર = શ્‌+ર્‌+અ
ત્ત= ત્‌+ત્‌+અ દ્ર = દ્‌+ર્‌+અ
દ્ય=દ્‌+વ્‌+અ

👉કૃષ્ણ = ક્‌ + ર્‌ + ઉ + ષ્‌ + ણ્‌+ અ

👉વૃષ્ટિ =વ્‌+ર્‌+ઉ+ષ્‌+ટ્‌+ઇ

👉વિશ્રાંતિ =વ્‌+ઇ+શ્‌+ર્‌+આ+ન+ત્‌+ઇ

👉સંપૂર્ણ =સ્‌+અ+મ્‌+પ્‌+ઊ+ર્‌+ણ્‌+અ

*👇👇👇👇👇સ્વાધ્યાય👇👇*

(૧) ખૂટતાં વર્ણ મુકી ખાલી જગ્યા પૂરો.
શિશિર = શ્‌+–+શ્‌+–+–+અ
ગુરુદ્રારા =ગ્‌+ઉ+ર્‌+–+–+ર્‌+–+ર્‌+આ
👉અવસ્ત્ર = અ+–+વ્‌+–+સ્‌+–+ર્‌+અ
👉લિજજત = લ્‌+ઇ+જ્‌+–+–+ત્‌+અ
👉નિર્ણય = ન્‌+ઇ+–+ણ્‌+અ+–+અ

*📌👥📌📍જોડાક્ષર વિશે ધ્યાનમાં રાખવાની બાબતો📌👥👥📌*

(1)               ક્ + ષ = *ક્ષ,* – પરીક્ષા, ક્ષત્રિય, અધીક્ષક, ક્ષમા

(2)              જ્ + ગ = *જ્ઞ –* યજ્ઞ, તજ્જ્ઞ, જ્ઞાની

(3)              દ્ + ઋ *= દૃ –* દૃષ્ટિ, દ્રષ્ટાંત (દ્રષ્ટિ, દ્રષ્ટાંત – અશુદ્ધ છે)

(4)              દ્ + દ *= દ્દ,* ઉદ્દેશ્ય, મુદ્દો

(5)              દ્ + ધ *= દ્ધ, –* યુદ્ધ, ઉદ્ધાર (યુધ્ધ, ઉધ્ધાર – અશુદ્ધ છે)

(6)              દ્ + મ *= દ્મ, –* પદ્મા, પદ્મિની

(7)              દ્ + ય *= દ્ય, –* વિદ્યાર્થી, પદ્ય ( વિધ્યાર્થી, પધ્ય – અશુદ્ધ છે)

(8)             દ્ + ર *= દ્ર, –* દ્રવ્ય, દ્રાક્ષ, દ્રૌપદી

(9)              દ્ + વ *= દ્વ,* વિદ્વાન, દ્વન્દ્વ,

(10)          ધ્ + ધ *= ધ્ધ,* અધ્ધર, સધ્ધર

(11)           ધ્ + ય *= ધ્ય,* – ધ્યાન, પ્રાધ્યાપક

(12)          શ્ + વ *= શ્વ,* અશ્વ, વિશ્વ, પાર્શ્વ

(13)          શ્ + ચ *= શ્ચ,*  નિશ્ચિંત, પશ્ચિમ

(14)          શ્ + ર *= શ્ર,*  પરિશ્રમ,  શ્રમિક, શ્રેણી

(15)           શ્ + ન *= શ્ન,* પ્રશ્ન, જશ્ન

(16)          ત્ + ત *= ત્ત,* સત્તા, ઉત્તમ, મહત્વ (સતા, ઉતમ મહત્વ – અશુદ્ધ છે)

(17)           સ્ + ર *= સ્ર,* સહસ્ર, સ્રોત, સ્રષ્ટા (સહસ્ત્ર, સ્ત્રોત, સ્ત્રષ્ટા – અશુદ્ધ છે)

(18)          સ્ + ત્ + ર *= સ્ત્ર,* સ્ત્રી, વસ્ત્ર, અસ્ત્ર

(19)          હ્ + ઋ *= હૃ .* હૃદય, હૃષ્ટપુષ્ટ

(20)         હ્ + ન *= હ્ન,* વિરામચિહ્ન, મધ્યાહ્ન (વિરામચિન્હ, મધ્યાન્હ – અશુદ્ધ છે)

(21)          હ્ + મ *= હ્મ,* બ્રહ્મ, બ્રાહ્મણ

(22)         હ્ + ય *= હ્ય,* સહ્ય, રહ્યું

(23)         હ્ + ર *= હ્ર,* હ્રસ્વ, હ્રાસ

(24)         ડ્ + ર *= ડ્ર,* ડ્રોઈંગ, ડ્રાફ્ટ

(25)          ટ્ + ર *= ટ્ર,* રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર

(26)         સ્ + ઋ *= સૃ,* સૃષ્ટિ, સૃષ્ટિરચના

(27)          પ્ + ઋ *= પૃ,* પૃથ્વી, પૃચ્છા

*🔵🔴⚫️🔵નોંધ : રેફ – ‘હંમેશા પૂરા વર્ણ પર આવે, જોડાક્ષર પર નહીં’*

*🔴⚫️🔵જેમ કે : આર્ટ્ સ, (અશુદ્ધ) – આર્ટ્સ (શુદ્ધ)*               
    
*🔴⚫️🔵દ્ધ અંગે ખાસ :*

🔴⚫️🔵સંસ્કૃત શબ્દોમાં દ્ધ જ લખવો. આ દ્ધ એ દ્ + ધ મળીને બને છે. દા. ત. યુદ્ધ (દ્ +ધ્) વૃદ્ધ, વૃદ્ધિ, બુદ્ધિ, શુદ્ધ, બુદ્ધ વગેરે

*🔴🔴🔴⚫️🔵પરંતુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી શબ્દોમાં ધ્ + ધ મળીને ધ્ધ બને છે જેથી ગુજરાતી શબ્દોમાં ધ્ધ (ધ્ + ધ) જ લખવો. દાત. સુધ્ધાં, અધ્ધર વગેરે….*

*👏👏👏ખાસ વીનંતી કે યાદ ન રહે તો બધી જગ્યાએ આપ સૌ દ્ધ નો જ ઉપયોગ કરજો, કારણ કે ધ્ધ તો ભાગ્યે જ ક્યારેક સુધારવાનો આવશે, જ્યારે દ્ધ તો બહુ વપરાશમાં હોવાથી સુધારવામાં બહુ જ સમય લે છે.*

*📌👥📍બહુ ભૂલો પાડતી નાની–મોટી (હ્રસ્વ–દીર્ઘ) ઇ તથા ઈ વાળા શબ્દોની યાદી :*
૧) ગઈ, થઈ, હોઈ, કોઈ, જોઈ, લઈ, જઈ, લઈશું, જઈશું, જોઈશું વગેરે બધા જ શબ્દોમાં ઈ મોટો જ કરવો.

૨) ઈપ્સા, ઈર્ષા, ઈસ્વી, ઈસ્ટર, ઈશ્વર આટલા શબ્દોના અપવાદને બાદ કરતાં બાકીના બધા જ જોડાક્ષરની પહેલાનો ઇ હંમેશાં નાનો જ આવે છે.
આ પ્રકારના પ્રશ્નો અગાઉ પુછાયેલા છે..

📌આપેલ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. યુદ્ધશાસ્ત્ર

  ય્+ઉ+દ્+ધ્+શ્+આ+સ્+ત્+ર્+અ


📌નીચેનામાંથી કયો અક્ષર જોડાક્ષર નથી ?

A. પૃથ્વી          B. શ્રવણ                   C. વૃકોદર         D. પ્રમાણ


📌નીચેનામાંથી અવર્ગીય મહાપ્રાણ જણાવો.

A. સ              B. ખ  
 C. લ              D. ળ

📌નીચેનામાંથી તાલવ્ય વ્યંજન જણાવો.

A. મ              B. જ              C. દ              D. ઢ
📌📌 નીચેનામાંથી ઘોષ વ્યંજન જણાવો.

A. છ              B. ર              C. પ              D. ષ

@GyaanGangaOneLiner1
*એસિડના પ્રાકૃતિક સ્ત્રોત*

ફોર્મિક ઍસિડલાલકીડી,મધમાખી

બેંજોઈક ઍસિડઘાસ,પાંદડા,મૂત્ર

એસિટિક ઍસિડફળોના રસમાં

લેક્ટિક ઍસિડદૂધમાં

સાઈટ્રીક ઍસિડખાટાં ફળોમાં

ઓકર્જલિક ઍસિડવૃક્ષોમાં

ટાર્ટરીક ઍસિડચામડી,દ્રાક્ષ

ગ્લુટેમિક ઍસિડઘઉં

📕 પંચાયતીરાજ અનામિકા એકેડેમી pdf બુક

📲 બિન સચિવાલય કલાર્ક અને તલાટી માટે ઉપયોગી
👉 http://bit.ly/2X943wq
📕ભારત ભૌતિક નકશો ડાઉનલોડ કરો📕
👉http://tiny.cc/igf45y
☸️ભારત બધા વડાપ્રધાન 1947 થી અત્યાર સુધી☸️

🎈જવાહરલાલ નેહરુ 15 ઓગસ્ટ , 1947 - 27 મે , 1964

🎈ગલજારી લાલ નંદા 9 જૂન 1964, - 27 મે , 1964

🎈લાલ બહાદુર શાત્રી 9 જૂન , 1964 - 11, જાન્યુઆરી 1966

🎈ગલજારી લાલ નંદા 11 જાન્યુઆરી , 1966 - 24, જાન્યુઆરી 1966

🎈ઇન્દિરા ગાંધી 21 જાન્યુઆરી , 1966 – 24 માર્ચ, 1977

🎈મોરારજી દેસાઈ 24 માર્ચ , 1977 - 28 જુલાઈ, 1979

🎈ચૌધરી ચરણ સિંહ 28 જુલાઈ 1979,14 જુલાઈ 1980

🎈ઇન્દિરા ગાંધી 14 જુલાઈ, 1980 - 30, ઓક્ટોબર 1984

🎈રાજીવ ગાંધી 30 ઓક્ટો , 1984 - 1, ડિસેમ્બર 1989

🎈વિ.પી સિંગા 2 ડિસેમ્બર , 1989 -10, નવે 1990

🎈ચદ્ર શેખર 11 નવેમ્બર , 1990 - 18 જૂન, 1991

🎈પિ.વિ.નરસિમ્હા રાવ 21 જૂન , 1991 - 14 મે , 1996

🎈અટલ બિહારી વજપાઇ 16 મે 1996 - 28 મે , 1996

🎈એચ.ડિ.દેવગોડા 1 જૂન , 1996 - 14, એપ્રિલ 1997

🎈ઇન્દ્ર કુમાર ગુજરાલ 21 એપ્રિલ , 1997 -18 માર્ચ, 1998

🎈અટલ બિહારી વજપાઇ 19 માર્ચ , 1998 - 17 એપ્રિલ , 1998, એપ્રિલ , 1999 -12 ઓક્ટોબર , 1999

🎈અટલ બિહારી વાજપાઇ 13 ઓક્ટો , 1999 - 22 મે , 2004

🎈ડો મન મોહન સિંઘ 2004-2009

🎈ડો મન મોહન સિંઘ 2009-2014

🎈નરેન્દ્ર મોદી 26 મે 2014 - વર્તમાન
◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.

● JOIN ~>

@GyaanGangaOneLiner1
Forwarded from Praajasv Foundation (Praajasv Foundation)
🔆 What is the Dholera Special Investment Region (DSIR)? 🔆

🌐Dholera Special Investment Region is one of the several greenfield cities that have been planned on the Delhi Mumbai Industrial Corridor (DMIC).

🌐It is located about 100 kilometres south-west of Ahmedabad.

🌐It is expected to be the world's first green city.

🌐It covers an estimated 920 square kilometres.
Dholera SIR is slated to be bigger than Singapore.

🌐The International Airport of Dholera Greenfield is a component of DSIR.

Join Now @PraajasvFoundation
Forwarded from Digital GK
1.Let the flowers..............
A.not plucked
*B.not be plucked*
C.not be plucking

2.When you phoned, I ...........In the garden.
A.am working
B.will be working
*C.was working*

3.I..........My homework.What shall I do now?
A.did
*B.have done*
C.will do

4.I think my ankle...........
*
A.is broken*
B.broken
C.has break

5.She ............all her childhood in France.
A.spent
B.spends
*C.has spent*

6.He went to the dentist........he had a toothache.
*A.because*
B.during
C.on

7.The girl fell asleep...........the movie.
A.in
*B.during*
C.between

8.He is friendly and that is ............I like him.
*A.why*
B.what
C.when

9.She hates being interrupted .............she is phoning.
A.because
*B.while*
C.since

10.If I.............you, I would have told him the truth.
A.am
B.was
*C.were*

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

Daily 10 questions

@DIGITALGK
NOUN + PREPOSITION

@GyaanGangaOneLiner1
🥀બૌદ્ધ ધર્મ ના સ્થાપક ?
👆🏿ગૌતમ બુદ્ધ

🥀એમનું બાળપણ નું નામ ?
👆🏿સિદ્ધાર્થ

🥀આ સિવાય નું નામ ?
👆🏿શાકય મુનિ

🥀એ ગૌતમ કેમ કહેવાયા ?
👆🏿તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.

🥀એમની માતા નું નામ ?
👆🏿મહામાયા

🥀એમના પિતા નું નામ ?
👆🏿સુદ્ધોદન

🥀એમના સારથી અથવા મિત્ર જેની સાથે નગરચર્ચા માં નીકળ્યા એનું નામ ?
👆🏿છંદોર


🥀બૌદ્ધ ના પ્રિય ઘોડા નું નામ ?
👆🏿કંથક

🥀બૌદ્ધ નો જન્મ કયાં થયો હતો ?
👆🏿આશરે ઇ.પૂ. ૫૬૩
લુંબિની(આજના નેપાળમાં)

🥀બૌદ્ધ ના પત્ની નું નામ ?
👆🏿યશોધરા

🥀કેટલા વર્ષે લગ્ન થયા તા અને એમનો પુત્ર ?
👆🏿16વર્ષે & રાહુલ

🥀કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો ?
👆🏿29 વર્ષે

🥀નગર ચર્ચા દરમિયાન પેલી કઈ ઘટના જોઈ જેમાં થી હદય પરિવર્તન થયું ?
👆🏿વૃદ્ધ વ્યક્તિ

🥀એમના ગૃહ ત્યાગ ને ક્યાં નામે ઓળખાય છે ?
👆🏿મહાભીનીસક્રમન - અનુમા

🥀ગૃહ ત્યાગ કર્યો એ રાતે તેમને રોકવા જે એક પ્રસ્તાવ લઈ ને આવ્યો હતો એનું નામ ?
👆🏿વસવતીમાર
માર શબ્દ નો અર્થ જ એવો થાય ખલેલ પહોંચાડે કાર્ય માં...

બીબીસાર એ પછી જ્યારે ભીક્ષુક બની જાય એ જોવે ત્યારે મગધ આખું આપવા ની વાત કરે.

🥀બૌદ્ધ ના પ્રથમ અને બીજા ગુરુ ?
1.આલારા કલામ
2.ઉદ્રક રમાપુત્ર

🥀​ ગૌતમ બૌદ્ધ ના પિતા સુદ્ધોદન ના રાજ દરબાર માંના 7 બ્રહ્મણો એ કીધું હતું કે કાં તો બાળક સુરવીર યોદ્ધો બનશે અને કાં તો સન્યાસી બનશે પરંતુ એક સૌથી નાના બ્રહ્મણે ચોક્કસાઈ થી કીધું હતું કે આ બાળક સન્યાસી જ બનશે એ વિદ્વાન નું નામ ?​
કૌડિન્ય

🥀સૌથી પહેલાં એવું કોણે કીધું કે આ બુદ્ધ બનશે ?
👆🏿અસિત મુનિ

🥀કઠોર તપસ્યા પછી એમને એક વ્યક્તિ એ ખીર પાઇ હતી તે પછી જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ વ્યક્તિ નું નામ ?
👆🏿સુજાતા

આ છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.

🥀બૌદ્ધ એ સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
👆🏿સારનાથ (ઋષી પાટણ)

🥀કેટલા વર્ષ ની તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્તિ થઈ & બૌદ્ધ ની ઉંમર કેટલી હતી ત્યારે ?
👆🏿6 વર્ષ ની તપસ્યા બાદ બૌદ્ધ ની ઉંમર 35 હતી

🥀જ્ઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ ?
👆🏿પીપળ ના વૃક્ષ ની નીચે બૌદ્ધ ગયા નિરંજના નદી

🥀બૌદ્ધ ના નિર્વાણ ને શું કહેવાય છે ?
👆🏿મહાપરિનિર્વાણ

🥀અંતિમ ભોજન કોના ઘરે લેવા થી બીમાર પડ્યા ?
👆🏿ચૂંદ નામ ના લુહાર ની ઘરે

🥀મૃત્યુ પામ્યા એ સ્થળ & કેટલા વર્ષ ની વયે ?
👆🏿આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦)
કુશીનગર, ઉત્તર પ્રદેશ

🥀"વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." આ વાક્ય કોણે કહ્યું છે ?
👆🏿જવાહર લાલ નહેરુ એ 'બુદ્ધ જયંતી' ને દિવસે


લેખન :- પૃથ્વીરાજ
@GyaanGangaOneLiner1
Admins pannel

💁‍♂ રેફરન્સ :- ભારત વર્ષ એપિસોડ
⭕️ *વ્હાલી દિકરી યોજના નુ ફોર્મ જાહેર....*

*🚸 વહાલી દિકરી યોજના ના નિયમો નો વિગતવાર પરિપત્ર અને ફોર્મ બહાર પડી ગયેલ છે.*

દિકરી ધો.1 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 4000 નો પ્રથમ હપ્તો
દિકરી ધો.9 મા પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 6000 નો બીજો હપ્તો
દિકરી 18 વર્ષની થશે ત્યારે રૂ. 1 લાખ મળશે.
કયા ફોર્મ ભરીને આપવુ
કોને લાભ મળશે
કયા ડોક્યુમેન્ટ જોડવાના છે

*નીચેની લીન્ક પરથી ફોર્મ અને પરિપત્ર ડાઉનલોડ કરી શકસો.*
👉https://bit.ly/2YzCu33
🎲SPIPA (સરદાર પટેલ જાહેર વહીવટ સંસ્થા)ના પૂર્વ પરીક્ષાના 📝 પરશ્નપત્રો ડાઉનલોડ કરો
🔎https://bit.ly/2ZpwEP5
*💥લટેસ્ટ અપડેટ💥*

*🔥GSSSB સીનીયર ક્લાર્ક નોટીફીકેશન જાહેર*
💢https://bit.ly/2Yk9rkX
💥જનરલ નોલેજની 2000 ખૂબ મહત્વના પ્રશ્નો ની PDF ફાઈલ💥
👇 👇 👇 👇

🔻Download 🔻
https://bit.ly/2VVEgHg