Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય
2.88K subscribers
Gujarati Shayari, Gujarati Sahitya, Gujarati Suvichar, Gujju Jalsa, Moj ma revu re...!!!
દરરોજ નવી-નવી શાયરી અને સાહિત્ય મેળવવા માટે આ ચેનલ જોઈન કરો..
#gujarati #shayari #sahitya #gujju #ગુજરાતી #શાયરી #સાહિત્ય
Download Telegram
તારે બેઠો જ કરવો હોય
તો, માણસ ને બેઠો કર

ઈશ્વર બેઘર નથી. એના
નવાનવા મંદિરો ઉભા ના કર !!
કોણ જાણે કે અહિયા શું દુઆ છે? શું દવા છે?​

​લાગણી છે ત્યા દગા છે, પ્રેમ માં પણ ક્યા વફા છે..​.
હુ કોઇ શાયર તો નથી,

પણ કોઈને અધવચ્ચે છોડુ એવો કાયર પણ નથી..
બહુ ઉમંગ હતો જગત માં કૈક કરવાનો,
જગતે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય
નજીક છું સગપણમાં અને દિલથી એમના દૂર છું
સાવ ભોળો માણસ છું અને એમને લાગે ક્રૂર છું
ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા,
ઓશીકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા.
Channel name was changed to «Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય»
વિચારતો હતો કે જીતી રહ્યો છું તને
પણ સમયે સાબિત કર્યું કે,_
જીતી ને પણ હારી રહ્યો છું તને.
શું મસ્ત થઇ સૂએ છે બધા, વાહ રે 'મરીઝ',
માટી અને કફન માં ગજબ ની શરાબ છે.
પીતી વખત તો હોય છે સૌ બાદશાહ સમાન,
ખીલે છે પીધા બાદ ગરીબી શરાબની.
ગળેથી જરા ઉતરી કે તોફાની થઇ ગઇ "મરીઝ" ,
હતી જામમાં સાવ સાદી મદિરા !
ટુટેલા અરીસા ની સામે તને બેસાડું!!
પછી તારા એક માંથી અનેક રુપ નિહાળું
🌳🌱🌳
એની કસુંબલ આંખ,
કારીગરી કરી ગઇ,

મારુ કાળજુ કોતરી,
એનુ ચીત્ર દોરી ગઇ...
એ નાં ખબર પડી કે ક્યાં થોભી જવું હતું,
કાંઈ કાંઈ રૂપાળી મંઝિલો રસ્તા માં રહી ગઈ....
ખુશ તો એ પણ નહીં હોય સાહેબ,
પણ આ મજબૂરી નામનો શબ્દ ગેમ રમી જાય છે !!
અમુક ભૂતકાળ ના કિસ્સાઓ એ શીખવ્યું છે,
ખુબસુરત વ્યક્તિ સાથે પ્રેમ ના કરવો...
હું તારા Whatsapp ની સ્ટોરી બનવા નથી માગતો કે જે ૨૪ કલાક માં જતો રહું
મારે તો જિંદગીની સ્ટોરી બનવું છે હમેશા માટે...
પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.
જૂની વાતોથી મન ને પહેલા ખુદ હું દઝાડું છું,
ને પછી ગઝલ લખી કોરા કાગળ હું બગાડું છું!
કોઈને ખબર ન પડે એમ છાનુમાનુ ચાલે છે
ભીતર યાદોનુ ધમધોકાર કારખાનુ ચાલે છે....
💕💕💕