Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય
2.88K subscribers
Gujarati Shayari, Gujarati Sahitya, Gujarati Suvichar, Gujju Jalsa, Moj ma revu re...!!!
દરરોજ નવી-નવી શાયરી અને સાહિત્ય મેળવવા માટે આ ચેનલ જોઈન કરો..
#gujarati #shayari #sahitya #gujju #ગુજરાતી #શાયરી #સાહિત્ય
Download Telegram
કેટલી ભીડ માં પણ રસ્તો કરીલે છે...
તારી યાદ પણ કમાલ કરીલે છે...
💕💕
કોણ કહે છે કે તાજમહેલ જ બાંધવો પડે ? 
એ થાકેલી હોય ત્યારે લોટ બાંધી આપો તે પણ પ્રેમ જ છે ?
ભલે કદરુપા ચહેરાની મજાક કરો મિત્રો ...
પણ બરબાદ હંમેશા સુંદર ચહેરો જ
કરી જાય છે..
True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..
કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે..

Google Map માં Location મારું જોઈ શકીશ..
પણ ખંભે રાખવા હાથ, Time કાઢી આવવું પડશે..

Instagram પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ..
લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે...

What's App પર Emojis થી હસી રડી શકીશ..
પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે..

Facebook માં ફોટો ને Like comment કરી શકીશ..
પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે..

Zoom પર કલાકો સુધી Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે...
💚ક્યારે પણ કોય ની પાછળ ના પડવુ,💚
💕દીલ નો બગીચો રૂડો રાખજો ગુલાબ સામે થી શોધતુ આવશે..🌹🌷
હું ક્યાં કહું છું કે મારા જીગર સુધી આવો,
ભૂલથી પણ એક વાર તો ઘર સુધી આવો.
ખિસ્સું પણ મજાનું છે..

ભરેલું હોય તો
સંબંધો ઘણા મળે

અને

ખાલી હોય તો
અનુભવો ઘણા મળે.....
હારલો હિર થી ભરેલો કરમાય ગયો.
કેમ કે હું પથ્થર મા જડાય ગયો.

ચિર કહો કોના પુરવા હવે નભથી,
તાતણે થી હું વડલે ફસાય ગયો.
મને હરિવંશ રાય બચ્ચન જી ની સુંદર કવિતા યાદ આવી ગઈ કે

અગર બિકી તેરી દોસ્તી તો
પહેલે ખરીદાર હમ હોંગે. ..!!

તુઝે ખબર ન હોગી તેરી કિમત
પર તુઝે પાકર સબ સે અમીર હમ હોંગે ..!!
🤝🤝🤝🤝🤝🤝🤝
દોસ્ત સાથ હો તો રોને મે ભી શાન હૈ
દોસ્ત ના હો તો મહેફિલ ભી શમસાન હૈ

સારા ખેલ દોસ્તી કા હૈ એ મેરે દોસ્ત
વરના
જનાજા ઔર બારાત એક હી સમાન હૈ
છૂટી ગયો છે જ્યારથી મેંદી ભરેલ હાથ,
રંગો નથી ભરી શક્યો હું કોઈ સાંજમાં.
મહોબ્બતના તડકા માં એવા તો દાજયા
કે હવે શાયરીના છાંયડે પનાહ લીધી છે.
હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું પણ..
*એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ*
"કોઈ આપણું છે"
અમારી મુસ્કાન પર તો નફરત
કરવા વાળા પણ ફિદા છે...

તો પછી વિચારી લો પ્રેમ
કરવા વાળા ની હાલત શું હશે..
તીર જયારે ખૂંચ્યું ત્યારે તો ફક્ત લોહી જ નીકળ્યું..
પણ કમાન તારા હાથ માં જોયા પછી આંસુ પણ નીકળ્યા...
વીંધનારાઓ બરાબર જાય છે મંઝીલ ઉપર ,
પંથ બદલે એ નથી આદત ગતિમય તીરને.
🙏🙏
કેવા મજાના એ કિસ્સા હતા,
અમે કોઈ દિલના હિસ્સા હતા !!
પ્રોબ્લેમ એ નથી કે એ બધા જોડે વાત કરે છે,
પ્રોબ્લેમ એ છે કે એ મને છોડીને બધા જોડે વાત કરે છે !!
રાત મારી પોતાની છે,
પણ સપનાઓ બસ આપના જ !! 💞🍃💞
"સંબંધોનો સમાવેશ ત્યાં હોય છે,
જ્યાં ભૂલો ભૂલવાની સમજણ હોય છે.!"
હમણાં જ કંઇક પસાર થયું...
બેફીકર...
ધૂળ માં દોડતું...
પાછળ ફરીને જોયું...
તો...
બાળપણ હતું...