Forwarded from Gujarat Gk Express
જે મિત્રોને CCE કોલ લેટર PDF બાકી છે તે કરી લેજો
આજે લાસ્ટ દિવસ છે
કાલ થી કોલ લેટર નીકળશે નહિ
પછી મંડળને કોલ કે ગમે તે કરશો કસું નહિ થાઈ
એટલા માટે બધાને જાણ કરી દેજો
આજે લાસ્ટ દિવસ છે
કાલ થી કોલ લેટર નીકળશે નહિ
પછી મંડળને કોલ કે ગમે તે કરશો કસું નહિ થાઈ
એટલા માટે બધાને જાણ કરી દેજો
Forwarded from Gujarat Gk Express
⭕અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ (UFC) જીતનારા પ્રથમ ભારતીય ફાઇટર કોણ બન્યા❓
*☑️પૂજા તોમર*
⭕પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આવેલ ચક્રવાતી તોફાન❓
*☑️રેમલ*
*☑️રેમલ અરબી શબ્દ છે જેનો અર્થ રેતી થાય છે*
⭕જૂન મહિનાનો ત્રીજો રવિવાર➖ફાધર્સ ડે
⭕વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)નો સ્ત્રી-પુરુષ સમાનતાનો અહેવાલ અનુસાર 146 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️129મા*
*☑️આઈસલેન્ડ મોખરે*
⭕50મી જી20 સમિટ ક્યાં યોજાઈ❓
*☑️ઈટાલી*
⭕14 જૂન➖વિશ્વ રક્તદાતા દિવસ
⭕ભારતીય સેનાએ પહેલું આત્મઘાતી ડ્રોન વિકસાવ્યું તેનું નામ શું છે❓
*☑️નાગાસ્ત્ર-1*
*☑️આ માનવરહિત ડ્રોન નાગપુરની સોલર ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યું છે*
⭕IIT ખડગપુર નાયબ નિયામક પદે કોણ નિમાયા કે જેઓ પહેલા મહિલા નાયબ નિયામક બન્યા❓
*☑️પ્રોફે. રિંટુ બેનરજી*
⭕તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં ગુજરાતના કયા મ્યુઝિયમને સ્થાન મળ્યું છે❓
*☑️ભુજમાં નિર્મિત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ*
*☑️યુનેસ્કોનો પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સાઈલીસ એવોર્ડ*
⭕15 જૂન➖વિશ્વ પવન દિવસ
⭕ઓડિશામાં ત્રણ દિવસ સુધી કૃષિ કાર્યોને રોકી ધરતીના સન્માનમાં પર્વ મનાવવામાં આવે છે આ પર્વનું નામ શું છે❓
*☑️પાહિલી રાજા*
⭕નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન 2022-23માં માસિક માથાદીઠ ઘર વપરાશખર્ચના રાજ્યવાર આંકડા મુજબ ગુજરાત સુખાકારીની બાબતમાં દેશના 18 મોટા રાજ્યોમાં કયા ક્રમે છે❓
*☑️શહેરી ક્ષેત્રે 8મા અને ગ્રામીણ ક્ષેત્રે 10મા ક્રમે*
*☑️શહેરમાં ૱6,621 અને ગામડાંમાં ૱3,798 સરેરાશ માસિક વ્યક્તિદીઠ ખર્ચ થાય છે*
⭕હોકી મેન્સ જુનિયર વર્લ્ડકપ 2025 કયા દેશમાં યોજાશે❓
*☑️ભારત*
⭕તાજેતરમાં ક્રિકેટર ડેવિડ વીજે નિવૃત્તિ જાહેર કરી તે કયા દેશનો છે❓
*☑️નામીબિયા*
⭕21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં કરી❓
*☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે*
⭕દેશમાં એન્ટિ પેપર લીક કાયદો અમલમાં આવ્યો.આ કાયદામાં કેટલી સજા જાહેર કરવામાં આવી છે❓
*☑️૱ 1 કરોડ દંડ અને 10 વર્ષની કેદ*
*☑️UPSC, SSC, RRB, IBPS તેમજ NTA દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ લાગુ પડશે*
⭕રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મુખ્ય પૂજારી જેમનું હાલમાં નિધન થયું❓
*☑️લક્ષ્મીકાંત દીક્ષિત*
⭕તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 10 સમજૂતી કરવામાં આવી❓
*☑️બાંગ્લાદેશ*
*☑️બાંગ્લાદેશના લોકોને મેડિકલ ઈ-વિઝા સુવિધા પ્રાપ્ત થશે*
*☑️તિસ્તા નદીના પાણીની વહેંચણી સમજૂતી*
*☑️બાંગ્લાદેશના રંગપુરમાં ભારતનું ઉપ દૂતાવાસ રચાશે*
⭕તાજેતરમાં ભારતનું પ્રથમ ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE)નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું❓
*☑️ગાંધીનગરના લવાડ-દેહગામમાં રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે*
*☑️IOC અધ્યક્ષ પીટી ઉષા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું*
⭕23 જૂન➖વુમન એન્જીનીયરીંગ ડે
⭕મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો❓
*☑️ડાંગના બીલીઆંબા ગામથી*
⭕લોકસભાના સ્પીકર કોણ બન્યા❓
*☑️ઓમ બિરલા*
⭕નવો ટેલિકોમ કાયદો-2023 અમલમાં આવ્યો. હવે એક વ્યક્તિ પોતાના નામે કેટલાથી વધારે સીમકાર્ડ ખરીદી શકશે નહીં❓
*☑️9 થી વધારે*
*☑️જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વની વ્યક્તિ પોતાના નામે 6થી વધારે સિમ રજીસ્ટર્ડ કરાવી શકશે નહિ*
⭕તાજેતરમાં ભારતના કયા શહેરને 'વર્લ્ડ ક્રાફટ સીટી'નું વિશ્વ હસ્તકલા પરિષદ દ્વારા ટેગ મળ્યું જે ભારતનું ચોથું શહેર બન્યું❓
*☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગરને*
⭕તાજેતરમાં ભારતે કયા દેશની ટીમને હરાવી ટી20 વર્લ્ડકપ-2024 ચેમ્પિયન બની❓
*☑️દક્ષિણ આફ્રિકા*
⭕મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 600 રન કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો❓
*☑️ભારત*
⭕IMFએ એઆઈ વૈશ્વિક તૈયારીનું ઇન્ડેક્સ જાહેર કર્યું જેમાં વિશ્વના 174 દેશોમાં ભારત કયા સ્થાને છે❓
*☑️72મા*
*☑️સિંગાપોર સૌથી શ્રેષ્ઠ*
⭕30 જૂન➖સોશિયલ મીડિયા ડે
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥

📍રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષાના કૉલલેટર ડાઉનલોડ થવાના શરૂ:-
👉 Link:- https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
👉 Link:- https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
Forwarded from Gujarat Gk Express
વિશ્વ પોસ્ટ દિવસ: યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની 1874 માં સ્થાપનાની વર્ષગાંઠને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે, જે લોકોના દૈનિક જીવનમાં ટપાલ ક્ષેત્રની ભૂમિકા અને વૈશ્વિક સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાનને પ્રકાશિત કરે છે.
Forwarded from Gujarat Gk Express
આજે 26 નવેમ્બર છે, અને આજના દિવસનો ઇતિહાસ નીચે મુજબ છે:
* બંધારણ દિવસ (Constitution Day of India):
* 1949: ભારતે આજના દિવસે તેનું બંધારણ (Constitution) સ્વીકાર્યું હતું. આથી, 26 નવેમ્બરને ભારતમાં 'બંધારણ દિવસ' અથવા 'સંવિધાન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
* બંધારણ 26 જાન્યુઆરી, 1950 થી અમલમાં આવ્યું હતું.
* અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ:
* 2008: મુંબઈમાં ભયાનક આતંકવાદી હુમલાઓ (Mumbai Terror Attacks) થયા, જેમાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા.
* જન્મજયંતી:
* 1921: વર્ગીઝ કુરિયન (Verghese Kurien) - 'ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા' તરીકે જાણીતા, જેમણે 'ઓપરેશન ફ્લડ' દ્વારા ભારતમાં ડેરી ઉદ્યોગને બદલી નાખ્યો.
* અવસાન:
* 1884: સોજનર્ ટ્રુથ (Sojourner Truth) - અમેરિકન નારીવાદી અને નાગરિક અધિકાર કાર્યકર્તા.

Provisional_Selected_Dt_02122025.pdf
2.6 MB
Gujarat Police Provisional Merit list
Forwarded from Gujarat Gk Express
BMC MPHW PAPER.pdf
6.6 MB
આજે લેવાયેલ ભાવનગર મહાનગરપાલિકાનું MPHW નું પેપર
Forwarded from Gujarat Gk Express
STI PRELIMS 2026 (B).pdf
38.7 MB