Govt Job Waala
121 subscribers
43 photos
19 files
13 links
🚨 ગુજરાતની તમામ સરકારી ભરતી અપડેટ
📚 Free PDF Material
📝 Important Que. Ans
🔥 Latest Update
👉 Join Now & Stay Update
Download Telegram
ડ્રગ ઇનિસ્પેક્ટર સહિત અને અન્ય 450 જગ્યા 📢

કુલ જગ્યા :- 450
પગાર :- 67,700 💰
છેલ્લી તારીખ :- 17 જુલાઈ 📅

#Vacancy 🔗
1
જુનિયર ક્લાર્ક ભરતી 🎓

✍🏻 જગ્યા :- 101
✍🏻 ફોર્મ ભરવાની તારીખ :- 01/07/2026 થી ચાલુ

#junior_clerck 👨🏻‍🎓
👍1
25 ફેબ્રુઆરી 1822 ના રોજ કયો વાર હતો ?
Anonymous Quiz
13%
સોમવાર
40%
મંગળવાર
40%
બુધવાર
7%
ગુરૂવાર
2
23 જાન્યુઆરી 1639 ના રોજ ગુરુવાર હોય તો
16 ઓક્ટોબર 2035 ના રોજ કયો વાર હશે?
Anonymous Quiz
14%
મંગળવાર
43%
શનિવાર
36%
ગુરૂવાર
7%
સોમવાર
👍2
રેલ્વેમાં ભરતી 🚂

📯 પોસ્ટ :- ટેક્નિશિયન
📯 પગાર :- 30,000+
📯 લાયકાત :- 10 પાસ, ITI & ડિપ્લોમા
📯 છેલ્લી તારીખ :- 29 July

rrbapply.gov.in

https://t.me/Gov_Job_Waala
1
CCE - 1 ભરતી તારીખ
🔥1
CCE - 2 ભરતી તારીખ
2
સંસદની રાષ્ટ્ર વિરુદ્ધ ના કાર્યો માટે કાયદા બનાવવા ની વિશેષતાઓ છીનવાઈ ?

A. 42 મો બંધારણીય સુધારો B. 43 મો બંધારણીય સુધારો C.45 મો બંધારણીય સુધારો D.44 મો બંધારણીય સુધારો
Anonymous Quiz
24%
A
35%
B
29%
C
12%
D
👍2
ગણતંત્ર અને સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ અને આદર્શો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

A.ફ્રાન્સ B.દક્ષિણ અમેરિકા C.કેનેડા D.જાપાન
Anonymous Quiz
55%
A
30%
B
10%
C
5%
D
કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

A.જાપાન નું બંધારણ B.અમેરિકાનું બંધારણ C.બ્રિટન નું બંધારણ D.આયર્લેન્ડ નું બંધારણ
Anonymous Quiz
29%
A
42%
B
21%
C
8%
D
સમવાર્તી યાદી ની જોગવાઈ ?

A.ફ્રાન્સ B.કેનેડા C.ઓસ્ટ્રેલિયા D.જર્મની
Anonymous Quiz
20%
A
36%
B
36%
C
8%
D
2
કટોકટીની જોગવાઈ માં મૂળભૂત અધિકારો નું મોકૂફ થવું ?

A.જર્મની B.USSR C.કેનેડા D.અમેરિકા
Anonymous Quiz
48%
A
26%
B
19%
C
7%
D
રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

A.અમેરિકા B.આયર્લેન્ડ C.બ્રિટન D.કેનેડા
Anonymous Quiz
46%
A
32%
B
18%
C
4%
D
02) ગુજરાતમાં નીચેના પૈકી કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
1. શુષ્ક પાનખર જંગલો 2. સમશીતોષ્ણ શંકુદ્રુમ જંગલો
3. ઉત્તરી બોરીયલ જંગલો
Anonymous Quiz
32%
(A) માત્ર 1 અને 2
22%
(B) 1, 2 અને 3
45%
(C) માત્ર 1
2%
(D) માત્ર 3
👍1
03) નીચેનામાંથી ગુજરાતના જિલ્લાઓની રચનાઓનો ક્રમ સાચા ક્રમમાં ગોઠવો.
1. તાપી 2. અરવલ્લી 3. વલસાડ 4. ગાંધીનગર 5. પોરબંદર
Anonymous Quiz
4%
(A) 3, 4, 1, 5, 2
30%
(B) 3, 4, 5, 1, 2
35%
(C) 4, 3, 1, 5, 2
30%
(D) 4, 3, 5, 1, 2
LRD_Final_Answer_Key_Website_Details_Dt_08072026.pdf
272.2 KB
કોન્સ્ટેબલની ફાઈનલ આન્સર કી જાહેર...
👍21
લોકરક્ષક કેડર - લેખીત પરીક્ષા તારીખ: ૧૪-૦૬-૨૦૨૬ ગુણ જાહેર

CLICK HERE :- https://formonline.co.in/LRDC44E2WD26/
2
LRD માર્ક જાહેર 👮🏻‍♂️🚨
👍2
નશાબંધી ઇન્સ્પેક્ટર ભરતી 🍺👮🏻‍♂️
👍2
દેવગઢ બારીયાના એક સિપાહીએ બારિયાના જંગલમાં ભીલોને બળવો કરવા માટે ઉશ્કેર્યા પરંતુ ક્યાં અંગ્રેજ અધિકારી દ્વારા બળવો દબાવી દેવામાં આવ્યો?
Anonymous Quiz
13%
કેપ્ટન રોજર્સ
52%
કેપ્ટન બકલ
23%
કેપ્ટન સેલ્વા
13%
પી. રોબર્ટ્સ
3