લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની હોય છે?
Anonymous Quiz
0%
વડાપ્રધાન
60%
રાષ્ટ્રપતિ
40%
નાણામંત્રી
0%
કેન્દ્રીય નાણાં પંચ
ભારતીય બંધારણમા મૌલીક કર્તવ્યનો વિચાર ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો?
Anonymous Quiz
25%
અમેરિકા
35%
બ્રિટન
25%
ફ્રાન્સ
15%
રશિયા
🥰2
એટર્ની જનેલનો પગાર કોણ નક્કી કરે છે?
Anonymous Quiz
20%
સંસદ
20%
વડાપ્રધાન
60%
રાષ્ટ્રપતિ
0%
મુખ્ય ન્યાયાધીશ
ભારતને "ગણરાજ્ય" મુખ્યરૂપથી એટલે માનવામાં આવે છે કારણ કે,.....
Anonymous Quiz
5%
રાજ્યાધ્યક્ષની ચૂંટણી થાય છે
30%
ભારતનું પોતાનું લેખિત બંધારણ છે
25%
સરકારી સંસદીય પ્રણાલી અનુસાર છે
40%
આપેલ તમામ
❤1
ભારતીય બંધારણમા ઉદેશ્યોમાના એના રૂપમા "આર્થિક ન્યાય"નો શેમા પ્રબંધ છે?
Anonymous Quiz
11%
ઉદેશીકા અને મૂળભૂત અધિકાર
53%
ઉદેશીકા અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
37%
મૂળભૂત અધિકાર અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
0%
એક પણ નહિ
ભારતીય સંઘવાદને કોણે "સહકારી સંઘવાદ" કહ્યો છે?
Anonymous Quiz
5%
જી.ઓસ્ટીને
50%
કે.સી.વ્હીપર
40%
સર આયવર જેનિંગ્સ
5%
ડી.ડી.બસુ
❤2
ડ્રગ ઇનિસ્પેક્ટર સહિત અને અન્ય 450 જગ્યા 📢
કુલ જગ્યા :- 450
પગાર :- 67,700 💰
છેલ્લી તારીખ :- 17 જુલાઈ 📅
#Vacancy 🔗
કુલ જગ્યા :- 450
પગાર :- 67,700 💰
છેલ્લી તારીખ :- 17 જુલાઈ 📅
#Vacancy 🔗
❤1
❤2
23 જાન્યુઆરી 1639 ના રોજ ગુરુવાર હોય તો
16 ઓક્ટોબર 2035 ના રોજ કયો વાર હશે?
16 ઓક્ટોબર 2035 ના રોજ કયો વાર હશે?
Anonymous Quiz
14%
મંગળવાર
43%
શનિવાર
36%
ગુરૂવાર
7%
સોમવાર
👍2
રેલ્વેમાં ભરતી 🚂
📯 પોસ્ટ :- ટેક્નિશિયન
📯 પગાર :- 30,000+
📯 લાયકાત :- 10 પાસ, ITI & ડિપ્લોમા
📯 છેલ્લી તારીખ :- 29 July
rrbapply.gov.in
https://t.me/Gov_Job_Waala
📯 પોસ્ટ :- ટેક્નિશિયન
📯 પગાર :- 30,000+
📯 લાયકાત :- 10 પાસ, ITI & ડિપ્લોમા
📯 છેલ્લી તારીખ :- 29 July
rrbapply.gov.in
https://t.me/Gov_Job_Waala
❤1
સંસદની રાષ્ટ્ર વિરુદ્ધ ના કાર્યો માટે કાયદા બનાવવા ની વિશેષતાઓ છીનવાઈ ?
A. 42 મો બંધારણીય સુધારો B. 43 મો બંધારણીય સુધારો C.45 મો બંધારણીય સુધારો D.44 મો બંધારણીય સુધારો
A. 42 મો બંધારણીય સુધારો B. 43 મો બંધારણીય સુધારો C.45 મો બંધારણીય સુધારો D.44 મો બંધારણીય સુધારો
Anonymous Quiz
24%
A
35%
B
29%
C
12%
D
👍2
ગણતંત્ર અને સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ અને આદર્શો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
A.ફ્રાન્સ B.દક્ષિણ અમેરિકા C.કેનેડા D.જાપાન
A.ફ્રાન્સ B.દક્ષિણ અમેરિકા C.કેનેડા D.જાપાન
Anonymous Quiz
55%
A
30%
B
10%
C
5%
D
કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
A.જાપાન નું બંધારણ B.અમેરિકાનું બંધારણ C.બ્રિટન નું બંધારણ D.આયર્લેન્ડ નું બંધારણ
A.જાપાન નું બંધારણ B.અમેરિકાનું બંધારણ C.બ્રિટન નું બંધારણ D.આયર્લેન્ડ નું બંધારણ
Anonymous Quiz
29%
A
42%
B
21%
C
8%
D
સમવાર્તી યાદી ની જોગવાઈ ?
A.ફ્રાન્સ B.કેનેડા C.ઓસ્ટ્રેલિયા D.જર્મની
A.ફ્રાન્સ B.કેનેડા C.ઓસ્ટ્રેલિયા D.જર્મની
Anonymous Quiz
20%
A
36%
B
36%
C
8%
D
❤2
કટોકટીની જોગવાઈ માં મૂળભૂત અધિકારો નું મોકૂફ થવું ?
A.જર્મની B.USSR C.કેનેડા D.અમેરિકા
A.જર્મની B.USSR C.કેનેડા D.અમેરિકા
Anonymous Quiz
48%
A
26%
B
19%
C
7%
D
રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?
A.અમેરિકા B.આયર્લેન્ડ C.બ્રિટન D.કેનેડા
A.અમેરિકા B.આયર્લેન્ડ C.બ્રિટન D.કેનેડા
Anonymous Quiz
46%
A
32%
B
18%
C
4%
D
02) ગુજરાતમાં નીચેના પૈકી કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
1. શુષ્ક પાનખર જંગલો 2. સમશીતોષ્ણ શંકુદ્રુમ જંગલો
3. ઉત્તરી બોરીયલ જંગલો
1. શુષ્ક પાનખર જંગલો 2. સમશીતોષ્ણ શંકુદ્રુમ જંગલો
3. ઉત્તરી બોરીયલ જંગલો
Anonymous Quiz
32%
(A) માત્ર 1 અને 2
22%
(B) 1, 2 અને 3
45%
(C) માત્ર 1
2%
(D) માત્ર 3
👍1
03) નીચેનામાંથી ગુજરાતના જિલ્લાઓની રચનાઓનો ક્રમ સાચા ક્રમમાં ગોઠવો.
1. તાપી 2. અરવલ્લી 3. વલસાડ 4. ગાંધીનગર 5. પોરબંદર
1. તાપી 2. અરવલ્લી 3. વલસાડ 4. ગાંધીનગર 5. પોરબંદર
Anonymous Quiz
4%
(A) 3, 4, 1, 5, 2
30%
(B) 3, 4, 5, 1, 2
35%
(C) 4, 3, 1, 5, 2
30%
(D) 4, 3, 5, 1, 2