Govt Job Waala
121 subscribers
43 photos
19 files
13 links
🚨 ગુજરાતની તમામ સરકારી ભરતી અપડેટ
📚 Free PDF Material
📝 Important Que. Ans
🔥 Latest Update
👉 Join Now & Stay Update
Download Telegram
Spipa Syllabus
2
GPSC 9 Aug paper technical-GS.pdf
14 MB
#GPSC

🟢આજ રોજ GPSC દ્વારા લેવાયેલ ટેક્નિકલ સંવર્ગનું પ્રશ્નપત્ર.

@forestwaala
3
ગુજરાતમાંથી પ્રથમ હડપ્પીય સ્થળ કઈ નદીના કિનારે મળી આવેલ છે ?
Anonymous Quiz
20%
રાવી
46%
સિંધુ
9%
રેવા
26%
ભાદર
👍2
રેવા કઈ નદીનું પ્રાચીન નામ છે ?
Anonymous Quiz
70%
નર્મદા
16%
ભાદર
11%
મહી
3%
સિંધુ
👍2
સિંધુ નદીના કિનારે ક્યુ નગર મળી આવ્યું ?
Anonymous Quiz
11%
રંગપુર
6%
રોજડી
78%
મોહેંજોદડો
6%
  દેસલપુર
2
સૌથી પહેલા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં કોતરાવેલો સૌથી જૂનો અભિલેખ કયો છે ?
Anonymous Quiz
41%
રૂદ્રદામાનો અભિલેખ જૂનાગઢ
44%
અશોકનો અભિલેખ જૂનાગઢ
12%
ચંદ્રગુપ્તનો અભિલેખો
3%
આપેલ એકપણ નહિ
2
પ્રાચીનકાળમાં વઢવાણને ક્યાં નામે ઓળખાતા હતા ?

A.હાલાર B.વનપુર C.વર્ધમાનપુર D.નલકાંઠો
Anonymous Quiz
6%
A
6%
B
88%
C
0%
D
👍2
અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી ?

A.જયશીખરી ચાવડા B.વનરાજ ચાવડા   C.સિદ્ધરાજ જયસિંહ D.અણહિલ ભરવાડ
Anonymous Quiz
9%
A
59%
B
25%
C
6%
D
2
વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું ?

A.પદ્માવતી B.રૂડાબાઈ C.રૂપસુંદરી D.મીનળદેવી
Anonymous Quiz
0%
A
13%
B
60%
C
27%
D
2
ચાલુક્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો ?

A.ધ્રુવરાજ   B.વિજયરાજ C.સામંતસિંહ D.મૂળરાજ
Anonymous Quiz
21%
A
33%
B
38%
C
8%
D
👍2
પ્રબંધકોશના રચિયતા કોણ હતા ?

A.રાજશેખર શુરી B.હેમચંદ્રાચાર્ય C.શુરા શુરેશ્વર   D.આપેલ એકપણ નહિ
Anonymous Quiz
37%
A
47%
B
11%
C
5%
D
2
મિહિરભોજે તેની રાજધાની ક્યાં બનાવી હતી ?

A.નાસિક B.માન્યખેત C.કન્નૌજ   D.નવસારી
Anonymous Quiz
5%
A
50%
B
45%
C
0%
D
2
વનરાજ ચાવડાએ ચાંપનેર શહેર કોની યાદમાં વસાવ્યું ?

A.અણહિલ ભરવાડ B.ચાંપાની C.સામંતસિંહ   D.આપેલ એકપણ નહિ
Anonymous Quiz
0%
A
83%
B
8%
C
8%
D
2
#IndiaPost #IndiaPostGDS #GDSRecruitment2026


🌟ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી કુલ 25,000+ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક જગ્યાઓની સીધી ભરતી.

☝️લાયકાત: ધોરણ 10 પાસ (ગણિત, અંગ્રેજી અને સ્થાનિક ભાષા સાથે)

☝️અરજીની તારીખો: 2 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર 2026 (ઓનલાઈન)

☝️પસંદગી પ્રક્રિયા: ધોરણ 10 ના મેરિટના આધારે સીધી ભરતી (કોઈ પરીક્ષા નહીં)

☝️વેબસાઈટ: indiapost.gov.in/gdsonlineengagement

https://t.me/Gov_Job_Waala
👍2
navi seva-3000.pdf
372.5 KB
#GPRB #POLICE #VACANCY

☝️નવી જાહેરાત કોન્સ્ટેબલ/ASI આ પરિપત્રમાં ગુજરાત પોલીસના DIAL 112 “જનરક્ષક” પ્રોજેક્ટ હેઠળ કુલ 3,000 નવી જગ્યાઓ મંજૂર કરવાની માહિતી આપવામાં આવી છે.

👮🏻‍♂️
#Police 👮🏻‍♂️

👮 કુલ જગ્યાઓ: 3,000
Unarmed Assistant Sub-Inspector (ASI): 1,000
Unarmed Police Constable (PC): 2,000


https://t.me/Gov_Job_Waala
👍2
રમતવીરો માટે સૌથી મોટો ઉત્સવ...

ખેલ મહાકુંભ 2026 રજિસ્ટ્રેશનનો શુભારંભ...

29 ઑગસ્ટથી 22 સપ્ટેમ્બર 2026

@forestwaala
👍1
GSSSB Ad no 406 Forester SRD PAK.pdf
5.6 MB
#Forester #PAK

તારીખ 25/08/2026ના રોજ લેવાયેલ
Forester ની PAK.

🖇 https://t.me/Gov_Job_Waala
👍2
આજે ફોર્મ ભરવા નો અંતિમ દિવસ.

GSSSB ભરતી 2026 ( મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-3)

📌 મુખ્ય માહિતી:
✔️કુલ જગ્યાઓ: 82
✔️ઉંમર: 20 થી 35 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ લાગુ) (કેટેગરી વાઇસ ઉમર માં છૂટ મળશે.. sc/st/obc)

પગાર:₹49,600 પ્રતિ મહિનો

📚 લાયકાત:
✔️BBA / BCA / B.Com / B.Sc. (Mathematics/Statistics) / B.A. (Statistics/Economics/Mathematics) અથવા સમકક્ષ ડિગ્રી.આજે ફોર્મ ભરવા નો અંતિમ દિવસ.

GSSSB ભરતી 2026 ( મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, વર્ગ-3)

📌 મુખ્ય માહિતી:
✔️કુલ જગ્યાઓ: 82
✔️ઉંમર: 20 થી 35 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ લાગુ) (કેટેગરી વાઇસ ઉમર માં છૂટ મળશે.. sc/st/obc)

પગાર:₹49,600 પ્રતિ મહિનો

📚 લાયકાત:
✔️BBA / BCA / B.Com / B.Sc. (Mathematics/Statistics) / B.A. (Statistics/Economics/Mathematics) અથવા સમકક્ષ ડિગ્રી.
2