ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા?
Anonymous Quiz
24%
શ્રીમતી આનંદીબેન પટેલ
16%
ડૉ. અમૃતા પટેલ
2%
ડૉ. રિમલ પટેલ
57%
શ્રીમતી ઈન્દુમતીબેન શેઠ
❤2
ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?
Anonymous Quiz
18%
શંકુતલા બેન પટેલ
78%
હંસાબેન મહેતા
4%
રાગીનાબેન જોષી
0%
પ્રેમિલાબેન રામાણી
👍2
👍1
Rechecking Application Website_260804_170211.pdf
267.5 KB
Lrd update 👮🏻♂️🚨
ગુજરાતમાંથી પ્રથમ હડપ્પીય સ્થળ કઈ નદીના કિનારે મળી આવેલ છે ?
Anonymous Quiz
21%
રાવી
44%
સિંધુ
9%
રેવા
26%
ભાદર
👍2
👍2
સિંધુ નદીના કિનારે ક્યુ નગર મળી આવ્યું ?
Anonymous Quiz
11%
રંગપુર
3%
રોજડી
80%
મોહેંજોદડો
6%
દેસલપુર
❤2
સૌથી પહેલા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં કોતરાવેલો સૌથી જૂનો અભિલેખ કયો છે ?
Anonymous Quiz
42%
રૂદ્રદામાનો અભિલેખ જૂનાગઢ
42%
અશોકનો અભિલેખ જૂનાગઢ
12%
ચંદ્રગુપ્તનો અભિલેખો
3%
આપેલ એકપણ નહિ
❤2
પ્રાચીનકાળમાં વઢવાણને ક્યાં નામે ઓળખાતા હતા ?
A.હાલાર B.વનપુર C.વર્ધમાનપુર D.નલકાંઠો
A.હાલાર B.વનપુર C.વર્ધમાનપુર D.નલકાંઠો
Anonymous Quiz
6%
A
6%
B
88%
C
0%
D
👍2
અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી ?
A.જયશીખરી ચાવડા B.વનરાજ ચાવડા C.સિદ્ધરાજ જયસિંહ D.અણહિલ ભરવાડ
A.જયશીખરી ચાવડા B.વનરાજ ચાવડા C.સિદ્ધરાજ જયસિંહ D.અણહિલ ભરવાડ
Anonymous Quiz
9%
A
59%
B
25%
C
6%
D
❤2
વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું ?
A.પદ્માવતી B.રૂડાબાઈ C.રૂપસુંદરી D.મીનળદેવી
A.પદ્માવતી B.રૂડાબાઈ C.રૂપસુંદરી D.મીનળદેવી
Anonymous Quiz
0%
A
13%
B
60%
C
27%
D
❤2
ચાલુક્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
A.ધ્રુવરાજ B.વિજયરાજ C.સામંતસિંહ D.મૂળરાજ
A.ધ્રુવરાજ B.વિજયરાજ C.સામંતસિંહ D.મૂળરાજ
Anonymous Quiz
21%
A
33%
B
38%
C
8%
D
👍2
પ્રબંધકોશના રચિયતા કોણ હતા ?
A.રાજશેખર શુરી B.હેમચંદ્રાચાર્ય C.શુરા શુરેશ્વર D.આપેલ એકપણ નહિ
A.રાજશેખર શુરી B.હેમચંદ્રાચાર્ય C.શુરા શુરેશ્વર D.આપેલ એકપણ નહિ
Anonymous Quiz
37%
A
47%
B
11%
C
5%
D
❤2
મિહિરભોજે તેની રાજધાની ક્યાં બનાવી હતી ?
A.નાસિક B.માન્યખેત C.કન્નૌજ D.નવસારી
A.નાસિક B.માન્યખેત C.કન્નૌજ D.નવસારી
Anonymous Quiz
5%
A
50%
B
45%
C
0%
D
❤2
વનરાજ ચાવડાએ ચાંપનેર શહેર કોની યાદમાં વસાવ્યું ?
A.અણહિલ ભરવાડ B.ચાંપાની C.સામંતસિંહ D.આપેલ એકપણ નહિ
A.અણહિલ ભરવાડ B.ચાંપાની C.સામંતસિંહ D.આપેલ એકપણ નહિ
Anonymous Quiz
0%
A
83%
B
8%
C
8%
D
❤2