Govt Job Waala
121 subscribers
43 photos
19 files
13 links
🚨 ગુજરાતની તમામ સરકારી ભરતી અપડેટ
📚 Free PDF Material
📝 Important Que. Ans
🔥 Latest Update
👉 Join Now & Stay Update
Download Telegram
રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

A.અમેરિકા B.આયર્લેન્ડ C.બ્રિટન D.કેનેડા
Anonymous Quiz
46%
A
32%
B
18%
C
4%
D
02) ગુજરાતમાં નીચેના પૈકી કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
1. શુષ્ક પાનખર જંગલો 2. સમશીતોષ્ણ શંકુદ્રુમ જંગલો
3. ઉત્તરી બોરીયલ જંગલો
Anonymous Quiz
32%
(A) માત્ર 1 અને 2
22%
(B) 1, 2 અને 3
45%
(C) માત્ર 1
2%
(D) માત્ર 3
👍1
03) નીચેનામાંથી ગુજરાતના જિલ્લાઓની રચનાઓનો ક્રમ સાચા ક્રમમાં ગોઠવો.
1. તાપી 2. અરવલ્લી 3. વલસાડ 4. ગાંધીનગર 5. પોરબંદર
Anonymous Quiz
4%
(A) 3, 4, 1, 5, 2
30%
(B) 3, 4, 5, 1, 2
35%
(C) 4, 3, 1, 5, 2
30%
(D) 4, 3, 5, 1, 2
LRD_Final_Answer_Key_Website_Details_Dt_08072026.pdf
272.2 KB
કોન્સ્ટેબલની ફાઈનલ આન્સર કી જાહેર...
👍21
લોકરક્ષક કેડર - લેખીત પરીક્ષા તારીખ: ૧૪-૦૬-૨૦૨૬ ગુણ જાહેર

CLICK HERE :- https://formonline.co.in/LRDC44E2WD26/
2
LRD માર્ક જાહેર 👮🏻‍♂️🚨
👍2
નશાબંધી ઇન્સ્પેક્ટર ભરતી 🍺👮🏻‍♂️
👍2
દેવગઢ બારીયાના એક સિપાહીએ બારિયાના જંગલમાં ભીલોને બળવો કરવા માટે ઉશ્કેર્યા પરંતુ ક્યાં અંગ્રેજ અધિકારી દ્વારા બળવો દબાવી દેવામાં આવ્યો?
Anonymous Quiz
13%
કેપ્ટન રોજર્સ
52%
કેપ્ટન બકલ
23%
કેપ્ટન સેલ્વા
13%
પી. રોબર્ટ્સ
3
તાત્યા ટોપે 1857ના સંગ્રામ દરમિયાન ગુજરાતમાં ટહેલદાસ નામ રાખીને રહેલ તેનો ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં મળે છે?
Anonymous Quiz
38%
તારીખ એ નવસારી
28%
તારીખ એ સૌરાષ્ટ્ર
24%
તારીખ એ સંગ્રામ
10%
તારીખ એ ક્રાંતિ
👍2
1857ના સંગ્રામ દરમિયાન વડોદરાના ક્યાં શાસક ને પદભ્રષ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું?
Anonymous Quiz
7%
મલ્હારરાવ ગાયકવાડ
40%
પ્રતાપસિંહ ગાયકવાડ
43%
ખંડેરાવ ગાયકવાડ
10%
બાપુ સાહેબ ગાયકવાડ
👍2
ગુજરાતમાં બાળવાની આગેવાની વિશેનું નીચેના પૈકી કયું એક વિધાન અસત્ય છે?
Anonymous Quiz
27%
ચાંડુપ : નાથાજી યમાજી ગામેતી
30%
નાંદોદ : સૈયદ મહોમ્મદ અલી
30%
વિજાપુર : ન્યાયચંદ ઝવેરી
13%
ખેડા : ગરબડદાસ મુખી
👍2
ડૉ. ધારૈયા અનુસાર નાનાસાહેબ નું મૃત્યુ નેપાળમાં નહિ પરંતુ ગુજરાતકા ક્યાં થયું હતું?
Anonymous Quiz
37%
શિહોર
20%
વલસાડ
31%
નવસારી
11%
છોટાઉદેપુર
3
Municipal sanitary inspector જગ્યા માં વધારો કુલ જગ્યા - 173

#GSSSB
2
ONGC Vacancy

👉🏻 No Of vacancy :- 108
👉🏻 Eligibility
👉🏻 Criteria
👉🏻 Important Dates
👉🏻 Salary
👉🏻 Process

#ONGC
2
👨🏻‍✈️🛩️એરપોર્ટમાં મેનેજરની 389 જગ્યાઓ
2
2
Railway Technician Vacancy 🚆
MPHS .pdf
1.1 MB
MPHS .pdf
1
📌 TAT HS

👇🏻👇🏻 નવા કોલ લેટર જાહેર
👇🏻👇🏻

https://sebexam.org/Form/printhallticket
👍1