Gujarati gk
396 subscribers
1.29K photos
1 video
521 files
1.08K links
🟣 મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે.

💠 અહીં ફક્ત વનલાઈનર જ મુકવામાં આવશે.

તમામ વનલાઈનર Topic મુજબ.

📝 તલાટી - જુ‌ કલાર્ક
📝 પોલીસ કોન્સ્ટેબલ
📝 ફોરેસ્ટ ગાર્ડ
📝 લેબ આસિસ્ટન્ટ
📝 ATDO
📝 બિન સચિવાલય
📝 GK વગેરે.

🔴 Join

https://t.me/GK_COM
Download Telegram
Forwarded from Ramanand Education (Ramanandeducation)
કરંટ અફેર્સ ક્વીઝ રામાનંદ એજયુકેશન

1) ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર કેટલા મી જન્મ જયંતિ છે..
Anonymous Quiz
24%
131
18%
128
49%
129
10%
130
Forwarded from Ramanand Education (Ramanandeducation)
કરંટ અફેર્સ ક્વીઝ રામાનંદ એજયુકેશન

2) ડો. બાબા સાહેબ આંબેડકર ને ભારત રત્ન સર્વોચ્ચ પુરસ્કાર ક્યાં સાલમા નવાજવામાં આવ્યા હતા. @RAMANANDEDUCATION
Anonymous Quiz
16%
1992
42%
1990
17%
1993
24%
1991
💥📲ભારત સરકારે *Aarogya Setu* કોરોના વાઈરસ ટ્રેકિંગ એપ્લિકેશન બનાવી છે જે સ્માર્ટફોનની જીપીએસ સિસ્ટમ અને બ્લૂટૂથનો ઉપયોગ કરીને કોરોના વાયરસ ચેપીને શોધી કાઢવામાં મદદ કરશે.

●આ એપ્લિકેશન 11 ભાષાઓને સપોર્ટ કરે છે.

●આ એપ્લિકેશન આપ આજે જ ડાઉનલોડ કરો અને આપના મિત્રો તેમજ સ્નેહીઓને એપ્લિકેશન અંગેની Link શેર કરો.

✍🏻https://cutt.ly/Wt1dJe8

*આ ઉપયોગી મેસેજ તમામને શેર કરો.*
Forwarded from GET GOVT JOB UPDATES
Forwarded from Ramanand Education (Ramanandeducation)
Question of the day.....નાયબ મામલતદાર/ સેક્શન અધિકારી 2016 https://www.instagram.com/p/B-_vejqFUpM/?igshid=1hs8wg66zth37

✍🏾
er.ramanandi_tej

@RAMANANDEDUCATION
◾️બુધ

🔺સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે?
- બુધ

🔺પ્લૂટો ગ્રહની માન્યતા રદ કરતાં હવે સૌથી નાનો ગ્રહ કયો છે?
- બુધ

🔺સૂર્યની પરિક્રમાં સૌથી ઓછા સમયમાં કયો ગ્રહ પૂરી કરે છે?
- બુધ

🔺કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું હોય છે?
- બુધ

🔰જોડાઓ અમારી Telegram Channel સાથે

👉 https://t.me/GK_COM
Forwarded from Ramanand Education (Ramanandeducation)
🌐 ભૌગોલિક ઉપનામ 🌐


🔸અમેરીકા :- નવી દુનીયા

🔸️ઓસ્ટ્રેલિયા :- ઊનની ભુમીદળ

🔸️કોરીયા :- સાંત પ્રભાતની ભુમી

🔸️જાપાન :- ઉગતા સૂર્યનો દેશ

🔸️ નોર્વે :- મધરાતના સુર્ય ની ભુમી

🔸️પામીર : - વિશ્ર્વનુ છાપરું.

🔸️કલકતા :- મહેલોનુ નગર

🔸️કોચી :- પુર્વનુ વેનીસ

🔸️કાશ્મીર :- પુથ્વીપરનુ સ્વર્ગ

🔸️પંજાબ :- પાંચ નદીઓનો પ્રદેશ

🔸️અમદાવાદ :- ભારતનુ માન્ચેસ્ટર

🔸️બેંગ્લોર :- ભારતનુ ઉધાન

🔸️મુંબઈ :- સાત ટાપુનુ નગર

🔸️શ્રીલંકા :- હિંદ મહાસાગર નુ મોતી

🔸️આફ્રીકા :- અંધારીયો ખંડ

🔸️રોમ :- સાત ટેકરીનુ નગર

🔸️ મુંબઇ :- ભારતનુ પ્રવેશદ્વાર

✍🏾
Er_ramanandi_tej

@RAMANANDEDUCATION
Forwarded from GET GOVT JOB UPDATES
🔴જજીયા વેરો દાખલ કરનાર
👉ઔરંગઝેબ
🔴જજીયા વેરો નાબૂદ કરનાર
👉અકબર
🔴 સત્યપ્રકાશ સામાયિક શરૂ કરનાર
👉કરસનદાસ
🔴સત્યાથ પ્રકાશ પુસ્તક શરૂ કરનાર
👉 દયાનંદ સરસ્વતી
🔴છોકરીઓ માટે સૌનિક શાળા
👉 ખેરવા
🔴 છોકરાઓ માટે સૌનિક શાળા
👉 બાલાછડી
🔴ગુજરાતી ભાષા ભવન
👉રાજકોટ

🔴 Join::- t.me/Binsachivaly_only
Forwarded from GET GOVT JOB UPDATES
🔴 મીનાન્ડર
👉 નાગસેન બૌદ્ધસાધુના કહેવાથી બૌદ્ધધર્મ
અપનાવીયો
🔴 અશોક
👉 ઉપગુપ્ત બૌદ્ધસાધુના કહેવાથી બૌદ્ધધર્મ
અપનાવીયો

🔴" કેસરે-એ-હિંદ " ઉપાધી
👉 ગાંધીજીને આપી
👉 રોલેક્ટ એકટ 1919 ઉપાધી પરત કરી.

🔴 "કેસરે-એ-હિંદ" પુલ ક્યાં બનાવ્યો
👉 મોરબીમાં
👉 વાઘજી બીજાના સમયમાં
👉 સ્થાનિક લોકો તેને'પાડા પુલ' કહેછે

🔴 JOIN :- @Binsachivaly_only
Forwarded from Ramanand Education (Ramanandeducation)
આવતીકાલે 12 વાગે બીન સચિવાલય મોક ટેસ્ટ @RAMANANDEDUCATION
Forwarded from GET GOVT JOB UPDATES
1 MARK POINT

🔴પ્રથમ ડીજીટલ વિલેજ
👉 આકોદરા, સાબરકાંઠા
🔴 પ્રથમ બાયો વિલેજ
👉મુછા ,પોરબંદર
🔴પ્રથમ ઇકો વિલેજ
👉ધજગામ ,માંડવી ,સુરત
🔴પ્રથમ ગોકુળિયુ ગામ
👉રાયસણ ,ગાંધીનગર
🔴વાઈ ફાય વિલેજ
👉તીધરા ,વલસાડ

🔴સૌથી વધુ દરિયા કિનારો ધરાવતા રાજ્યો.

ગુજરાત 1600 km
આંધ્રપ્રદેશ 974 km
તમિલનાડુ 907 km
મહારાષ્ટ્ર 653 km

Note:
🔴 સૌથી ઓછો દરિયા કિનારો ગોવા રાજ્ય ધરાવે છે

🔴 JOIN :- T.ME/Binsachivaly_only
♦️ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું?
✔️1965

♦️ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
✔️ભાવનગર

♦️જમિયલશાહ પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ?
✔️જૂનાગઢ

♦️વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
✔️જૂનાગઢ

♦️ભેસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?'
✔️જૂનાગઢ

♦️ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ ક્યા રાજાનો અમાત્ય હતો ?
✔️ રૂદ્રદામા

♦️સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ?
✔️ પર્ણદત્ત

♦️ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ?
✔️ મહમદ બેગડો

♦️ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ?
✔️ જૂનાગઢ

🔴 JOIN :- http://T.ME/GK_COM
Forwarded from Ramanand Education (Ramanandeducation)
રામાનંદ એજયુકેશન

🧩 ટેસ્ટ ડે : 15

*વિષય બીનસચિવાલય મોક ટેસ્ટ*

માર્ક : 50

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfAEXvJzek1R2R5v228ga4iD4e96Kpsni8We67p1gTtYFkfBA/viewform


@RAMANANDEDUCATION

🙏 તમામ મિત્રો સાથે શેર કરવા વિનંતી.
Forwarded from GET GOVT JOB UPDATES
1 MARK POINT

🔴ચશ્રુ:શ્રવા- ચંન્દ્રકાન્ત બક્ષી
• અશ્રુઘર- રાવજી પટેલ

🔴 સોયનું નાકુ- જયંતિ દલાલ
• સોય દોરો- જ્યોતીન્દ્ર દવે

🔴 સ્વર્ગ અને પૃથ્વી- ઝીણાભાઈ દેસાઇ
• પૃથ્વી અને સ્વર્ગ- ગૌરીશંકર જોશી

🔴અખો - નાટક - ચંદ્રવદન મહેતા
અખોવન - કૃતિ - ગુણવંત આચાર્ય
અખો એક અધ્યયન - પુસ્તક - ઉમાશંકર જોશી.

🔴યુગે યુગે- હરીન્દ્ર દવે
• સંભવાનિ યુગે યુગે- રતિલાલ બોરીસાગર

🔴કસુંબીનો રંગ(વાર્તા સંગ્રહ)- ભુપત વડોદરીયા
• કસુંબીનો રંગ(ગીત)- ઝવેરચંદ મેઘાણી

🔴કલાપી ની કૃતિ – સારસી
• ન્હાનાલાલ ની કૃતિ – સારથી

🔴 કલાપી ની કૃતિ - ફૂલ વિણ સખે
• ન્હાનાલાલ ની કૃતિ - ફૂલ નો કટોરો

🔴Join:- T.ME/Binsachivaly_only
Forwarded from Ramanand Education (Ramanandeducation)
Big breaking : કોરોના: ગુજરાતને મળી સૌથી મોટી સફળતા! દેશનું પહેલું રાજ્ય બન્યું! જાણો!

#Gujarat #GBRC

@RAMANANDEDUCATION
*💥ગુટખા, તમાકુ અને દારૂના વેચાણ માટે સરકારે લીધો મોટો નિર્ણય..Lockdown 2.0*

🔺સરકારે શુ લીધો નિર્ણય તે વાંચવા માટે લિંક ખોલો⤵️

https://cutt.ly/Qt9ZKHH

*🔜જાણી લ્યો નવા નિયમ નહિતર મુકાશો મુશ્કેલીમા*