Test - 195 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.8 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ભારતનું સંવિધાન અલમમાં આવેલ ત્યારે ભારતના નાગરિકને સંવિધાનમાં કેટલા મૂળભૂત હક્કો આપવામાં આવેલ હતા?
Anonymous Quiz
15%
પાંચ
29%
છ
50%
સાત
5%
ચાર
સિલીકોસીસ એ ............. છે.
Anonymous Quiz
19%
મૂત્રપિંડનો રોગ
30%
યકૃતનો રોગ
30%
ફેફસાનો રોગ
20%
જ્ઞાનતંતુ વિષયક બીમારી
CCE ની પરીક્ષામાં આજે લેવાયેલ તમામ શિફ્ટના પેપરનું એનાલિસિસ જોવાનું છે.. સાથે સાથે કેવા દાખલા પૂછાયા તે પણ જોવાનું છે.. ભવિષ્યમાં જેમને પરીક્ષા છે તેમના માટે આ એનાલિસિસ ઉપયોગી થશે.. સાથે સાથે PSI અને કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી નીવડશે.. તો બધા લાઈવ આવવાનું ભૂલતા નહીં આજે રાત્રે 8 વાગ્યે..
📡 https://youtube.com/live/rZNR3NaXqYY?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
વિદ્યાર્થીમિત્રો આપ સૌ જાણો છો કે, CCE ની 5500+ ભરતી તેમજ પોલીસ ભારતીના નવા સિલેબસ પ્રમાણે ગણિતના માર્કનું વેઈટેજ વધી ગયું છે, તો એવા ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેમને ગણિત એક મુંજવતો વિષય હશે અથવા તો ગણિતના પ્રશ્નો સોલ્વ કરવા માટે ખૂબ જ સમય લાગતો હશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમકે હવે તમને એકડે એકથી ગણિત શિખવાડવાની જવાબદારી આ લેકચરની છે. મિત્રો આ લેકચરમાં સંપૂર્ણ ગણિત એકદમ પાયાથી શરૂ કરીને સમજાવવામાં આવ્યું છે. આ લેકચરમાં તમને ગણિતના દાખલાઓ સોલ્વ કરવાની શોર્ટ ટ્રીક દ્વારા સમજાવવામાં આવ્યા છે જે પરીક્ષામાં તમારો સમય પણ બચાવશે એટલે મિત્રો જોવાનું ચૂકતા નહીં. એકડે એકથી ગણિત...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
CCE Paper Solution WebSankul | CCE Paper Solution 2024 | Exam Date : 17/05/2024 | CCE Exam
CCE Paper Solution WebSankul | CCE Paper Solution 2024 | Exam Date : 17/05/2024 | CCE Exam | CCE Paper Analysis
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,…
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,…
151 Days Planning
➖➖➖➖➖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
"અભ્યાસ, વાંચન કે અન્ય કામમાં એકાગ્રતા લાવવા માટે શું કરી શકાય?"
એકાગ્રતા માત્ર મનની સમસ્યા નથી, તેમાં શારીરિક સ્વાસ્થ્ય પણ એટલું જ કારણભૂત હોય છે. મગજ પણ સ્નાયુઓનું જ બનેલું હોય છે અને તેને ચુસ્તદુરુસ્ત રાખવા માટે પોષણ અને કવાયતની જરૂર પડે છે. જેવી રીતે કોમ્પ્યુટર અમુક વર્ષોના ઉપયોગ પછી ધીમું થઈ જાય છે, તેવી રીતે આપણા મગજને પણ ઘસારો લાગે છે. તેનાં માનસિક તેમજ શારીરિક કારણો હોય છે.
ચાર ટીપ્સ:
૧. માઈન્ડફૂલનેસ, એટલે કે જાગૃત અથવા સાવધ રહેવાની પ્રેક્ટિસ કરવી. રોજ થોડી મિનિટો માટે ક્યાંક બેસીને, આંખો બંધ કરીને શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
૨. મગજ કસવું પડે તેવી રમતો, જેમ કે, સુડોકુ, ક્રોસ વર્ડ પઝલ, કોમ્પ્યુટર ગેમ્સ, વર્ડલ, જિગ્સો પઝલ, શતરંજ અથવા વાંચન જેવા શોખ વિકસિત કરવા.
૩. તંદુરસ્ત જીવન શૈલી, જેમ કે, પૂરતી ઊંઘ, વ્યાયામ અને હેલ્થી ડાયેટ મગજની ક્ષમતા વધારે છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મગજનાં જ્ઞાનતંતુ વચ્ચે કનેક્શન મજબૂત થાય છે.
૪. સોશિયલ મિડિયાનો, ટીવીનો ઉપયોગ સીમિત કરવો, સંગીત સાંભળવાની ટેવ પાડવી, એક સાથે બહુ બધાં કામ ( મલ્ટીટાસ્કિંગ) ન કરવાં.
✍️ Raj Goswami

GPSC Live Batch | Demo Lecture 04 | Indian Geography | WebSankul
GPSC Live Batch | Demo Lecture 04 | Indian Geography | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના…

➖➖➖➖➖➖
☛ ફ્રી ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
☛ ટેસ્ટનું લાઈવ સોલ્યુશન, તમારા ડાઉટ સોલ્વીંગ તથા Fastrack રિવિઝન માટે આપેલ લિન્કને Notify Me કરી દો અત્યારથી જ, ક્યાંક જોવાનું ચૂકાય ના જાય... ⤵️
વિદ્યાર્થીઓની સૌથી વધુ વિશ્વાસપાત્ર સંસ્થા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM