FLES-14-10-2026.pdf
444.5 KB
#GPSC
ગુજરાત જાહેર સેવા આયોગની વર્ષ : ૨૦૨૬-૨૭માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતો અન્વયે જાહેરાત ક્રમાંક અનુસાર અને માસ પ્રમાણે અદ્યતન સંકલિત પરીક્ષાઓનો કાર્યક્રમ.
ગુજરાત જાહેર સેવા આયોગની વર્ષ : ૨૦૨૬-૨૭માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતો અન્વયે જાહેરાત ક્રમાંક અનુસાર અને માસ પ્રમાણે અદ્યતન સંકલિત પરીક્ષાઓનો કાર્યક્રમ.
📖 જોડકાં (GK) – Special
──────────────────
🔹 પુસ્તક – લેખક જોડકાં
📘 હિંદ સ્વરાજ – મહાત્મા ગાંધી
📘 આનંદમઠ – બંકિમચંદ્ર ચટોપાધ્યાય
📘 ગીતાંજલિ – રવિન્દ્રનાથ ટાગોર
📘 સારસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
🔹 પત્રિકા – સંપાદક જોડકાં
📰 કેસરી – બાલ ગંગાધર તિલક
📰 પરીદર્શક – બિપિનચંદ્ર પાલ
📰 વંદેમાતરમ્ – લાલા લજપતરાય
📰 સુધારક – ગોપાલ ગણેશ આગરકર
🔹 સંસ્થા – સ્થાપક જોડકાં
🏛️ બ્રહ્મ સમાજ – રાજારામ મોહનરાય
🏛️ આર્ય સમાજ – સ્વામી દયાનંદ સરસ્વતી
🏛️ પ્રાર્થના સમાજ – આત્મારામ પાંડુરંગ
🏛️ અલીગઢ આંદોલન – સૈયદ અહમદ ખાં
🔹 સ્થળ – વિશેષતા જોડકાં
🏞️ નવલખી બંદર – મોરબી
🏞️ નવલખી વાવ – વડોદરા
🏞️ એલોરા ગુફાઓ – ઔરંગાબાદ
🏞️ ખજુરાહો મંદિર – મધ્ય પ્રદેશ
Please hit like ❤️ & share
──────────────────
#GujaratExam #GPSC #Gujarat #Culture #GS #GPSC_Class3_Hub
──────────────────
#Current_Affairs
Daily Current Affairs, Exam Related Material & Information આપવામાં આવશે.
❤3🥰1
5_6233185714838708386.pdf
262 KB
#CCE #FEES #REFUND
GSSSB દ્વારા લેવાયેલ CCE ની પરીક્ષાની ફી રિફંડ બાબત.
✅ Link https://ojas.gujarat.gov.in/OJAS1/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J/TxuSuPBUqhQ==
GSSSB દ્વારા લેવાયેલ CCE ની પરીક્ષાની ફી રિફંડ બાબત.
✅ Link https://ojas.gujarat.gov.in/OJAS1/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J/TxuSuPBUqhQ==
ભારતના આર્દ્રભૂમિ (વેટલેન્ડ) નેટવર્કમાં બે નવા સ્થળોનો સમાવેશ થયો છે, ચંદીગઢનું સુખના તળાવ અને ઉત્તર પ્રદેશનું સઉજ તળાવ રામસર સ્થળોની યાદીમાં સ્થાન પામ્યા છે
આ આર્દ્રભૂમિઓ જૈવ વિવિધતાના સંરક્ષણ, જળ અને આબોહવા સુરક્ષા તેમજ સ્થાનિક આજીવિકાને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમનું સંરક્ષણ ભાવી પેઢીઓ માટે ખૂબ જ જરૂરી છે
આ આર્દ્રભૂમિઓ જૈવ વિવિધતાના સંરક્ષણ, જળ અને આબોહવા સુરક્ષા તેમજ સ્થાનિક આજીવિકાને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમનું સંરક્ષણ ભાવી પેઢીઓ માટે ખૂબ જ જરૂરી છે