GPSC + Class 3 Exam Hub
2.07K subscribers
6.78K photos
10 videos
954 files
1.2K links
📚 GPSC + Class 3 Exam Hub
📰 Current Affairs + General Study
🎯 Exam Material & information
🎯 Target: Govt Job

#GPSC #Class_3 #CurrentAffairs #Gujarat #DailyUpdates #Government_Exam #Competitive_Exam

DM For Paid Promotion:- @Raj_Soni24
Download Telegram
1000448.pdf
463.7 KB
AMC Estate & TDO વિભાગની પરીક્ષાની તારીખમાં ફેરફાર! 📢

નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
.
INRRM-51-77-2024-25.pdf
185.7 KB
#GPSC #UPDATE

જાહેરાત ક્રમાંક : 51/2024-25: ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-2 સંવર્ગની તથા જા.ક્ર. 77/2024-25: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) હસ્તકની કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-2 સંવર્ગની મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણની પુનઃ ચકાસણી કરવા તેમજ ગુણ પત્રક (માર્કશીટ) ની ઓનલાઇન માધ્યમથી પ્રિન્ટ મેળવવા માટે ઉમેદવારની અરજી સંબંધે સૂચનાઓ.

https://gpsc.gujarat.gov.in/OMR
Here is link for that
🔰 રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તિ કરી, ઓમ પ્રકાશ માથુરને સિક્કિમ, બ્રજ મોહન રામને ઓરિસ્સા, ડૉ સુધા યાદવને કર્ણાટક, ડૉ ઢાલ સિંહ બિસેનને ઉત્તરાખંડ અને દુષ્યંત ગૌતિમને સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.
❤2👍1
FLES-14-10-2026.pdf
444.5 KB
#GPSC
ગુજરાત જાહેર સેવા આયોગની વર્ષ : ૨૦૨૬-૨૭માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતો અન્વયે જાહેરાત ક્રમાંક અનુસાર અને માસ પ્રમાણે અદ્યતન સંકલિત પરીક્ષાઓનો કાર્યક્રમ.
ઓડિટર ની પ્રાથમિક પરીક્ષા.
22 /11 to 24/11.....
📖 જોડકાં (GK) – Special

──────────────────
🔹 પુસ્તક – લેખક જોડકાં
📘 હિંદ સ્વરાજ – મહાત્મા ગાંધી
📘 આનંદમઠ – બંકિમચંદ્ર ચટોપાધ્યાય
📘 ગીતાંજલિ – રવિન્દ્રનાથ ટાગોર
📘 સારસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

🔹 પત્રિકા – સંપાદક જોડકાં
📰 કેસરી – બાલ ગંગાધર તિલક
📰 પરીદર્શક – બિપિનચંદ્ર પાલ
📰 વંદેમાતરમ્ – લાલા લજપતરાય
📰 સુધારક – ગોપાલ ગણેશ આગરકર

🔹 સંસ્થા – સ્થાપક જોડકાં
🏛️ બ્રહ્મ સમાજ – રાજારામ મોહનરાય
🏛️ આર્ય સમાજ – સ્વામી દયાનંદ સરસ્વતી
🏛️ પ્રાર્થના સમાજ – આત્મારામ પાંડુરંગ
🏛️ અલીગઢ આંદોલન – સૈયદ અહમદ ખાં

🔹 સ્થળ – વિશેષતા જોડકાં
🏞️ નવલખી બંદર – મોરબી
🏞️ નવલખી વાવ – વડોદરા
🏞️ એલોરા ગુફાઓ – ઔરંગાબાદ
🏞️ ખજુરાહો મંદિર – મધ્ય પ્રદેશ

Please hit like ❤️ & share
──────────────────
#GujaratExam #GPSC #Gujarat #Culture #GS #GPSC_Class3_Hub
──────────────────
#Current_Affairs
Daily Current Affairs, Exam Related Material & Information આપવામાં આવશે.
❤3🥰1
5_6233185714838708386.pdf
262 KB
#CCE #FEES #REFUND
GSSSB દ્વારા લેવાયેલ CCE ની પરીક્ષાની ફી રિફંડ બાબત.

✅ Link
https://ojas.gujarat.gov.in/OJAS1/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J/TxuSuPBUqhQ==