1000448.pdf
463.7 KB
AMC Estate & TDO વિભાગની પરીક્ષાની તારીખમાં ફેરફાર! 📢
નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે.
નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે.
INRRM-51-77-2024-25.pdf
185.7 KB
#GPSC #UPDATE
જાહેરાત ક્રમાંક : 51/2024-25: ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-2 સંવર્ગની તથા જા.ક્ર. 77/2024-25: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) હસ્તકની કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-1 અને નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-2 સંવર્ગની મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણની પુનઃ ચકાસણી કરવા તેમજ ગુણ પત્રક (માર્કશીટ) ની ઓનલાઇન માધ્યમથી પ્રિન્ટ મેળવવા માટે ઉમેદવારની અરજી સંબંધે સૂચનાઓ.
https://gpsc.gujarat.gov.in/OMR
Here is link for that

FLES-14-10-2026.pdf
444.5 KB
#GPSC
ગુજરાત જાહેર સેવા આયોગની વર્ષ : ૨૦૨૬-૨૭માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતો અન્વયે જાહેરાત ક્રમાંક અનુસાર અને માસ પ્રમાણે અદ્યતન સંકલિત પરીક્ષાઓનો કાર્યક્રમ.