*જીતના બડા સંઘર્ષ હોગા, જીત ઉતની હી શાનદાર હોગી.......,*
આપની મેહનત કરતા પણ નસીબ થી આપનું પેપર વધુ સારું જાય...
All The Best 👍
બુદ્ધિ પૂર્વક અને અથાક પરિશ્રમ કરનાર, તમામ તેજસ્વી તારલા ઓ ને.....માં ઉમા ખોડલ ના સદાય આશીર્વાદ 🙌🏻
બસ તમે મેહનત કરી છે , એટલી મેહનત કોઈ એ નથી કરી ..એ યાદ રાખજો ...
આપના સારા ભવિષ્ય માટે સતત કાર્યરત
Team GPSC GK UPDATE 🙏🏻

યુનિવર્સિટી ડિગ્રી મેળવવાથી શિક્ષિતનો દરજ્જો સરકારી દફતરે નોંધાય જશે પરંતુ હું માનું છું કે જે શિક્ષણ જીંદગીના પાઠથી વિમુખ રાખે તે માત્ર અભ્યાસ છે. શિક્ષિત વ્યક્તિની મારી સમજ એ છે કે જેણે ડિગ્રી મેળવેલ છે અને જે સ્પષ્ટ રીતે વિચારી શકે છે તેમ જ જેનામાં બૌદ્ધિક જીજ્ઞાસા છે - સમજણનો વ્યાપ વિસ્તૃત છે - નિર્માણ અને નિર્ણય શક્તિ મજબુત છે - સહસાથીદારો વિષે - સમગ્ર વિશ્ર્વના નાગરિકો - ઘટનાઓ વિષે પૃથ્થકરણ કરી શકે અને કોઇ પણ સામાજિક દરજ્જાએ પહોંચ્યા પછી પણ જેનામાં પરોપકારની ભાવના આજીવન જીવંત રહે તે જ વ્યક્તિ સાચી શિક્ષિત છે.
🙏🏻🇮🇳🙏🏻
🙏🏻🇮🇳🙏🏻
Forwarded from Atish Mathur Official
5_6100627768360306557.pdf
183.8 KB
Atish Mathur Official
5_6100627768360306557.pdf
Good Afternoon,
The final results of the Civil Services 2021 examination should be released .
The final results of the Civil Services 2021 examination should be released .
Forwarded from GPSC Mentors (Recovered)
LECM-20-202223.pdf
313.5 KB
Class-1 & Class-2 Prelim Result Declared