Advt. No. 112/2018-19Police Inspector (Unarmed), Class-2 Class-2Home Department
Final Key (Prelim) - 112/2018-19 - FAK-_112-_2018-19.pdf

UPSC CSE 2020 Preliminary exam official date declared (Final)
Preliminary : 4 October 2020
Mains: 8 January 2021
All d best guys💐
Now you will have great opportunities to complete your remaining syllabus😊

GPSC Class I & II સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ - ૧૨૦૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ....
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૩, મદદનીશ રાજ્યવેરા કમિશ્નરની કુલ ૩૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (વિધાનસભા) ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૬૪, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ ૨૫, સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૫, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ની કુલ ૦૧ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૨૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૦૦ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧/૧૨/૨૦૨૦ છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે. સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૨૧/૦૩/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ મે-૨૦૨૧ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષા (૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૦૪, ૧૧ અને ૧૮ જુલાઇ-૨૦૨૧ ના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર-૨૦૨૧ માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ નવેમ્બરમાં થશે અને આખરી પરિણામ ૩૦ નવેમ્બર, ૨૦૨૧ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.
તદઉપરાંત, હિસાબી અધિકારી, વર્ગ-૧ ની કુલ-૧૨ જગ્યાઓ, પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ ની કુલ-૫૧ જગ્યાઓ, નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની કુલ-૨૫૭ જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપકોની કુલ-૩૮ જગ્યાઓ, સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન અને કાયદા વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-૧૮૬ જગ્યાઓ, બી.એડ. વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-૨૮ જગ્યાઓ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કુલ-૫૧ જગ્યાઓ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડની કુલ-૧૧૯ જગ્યાઓ, વહીવટી અધિકારી ઉદ્યોગ અને ખાણ વિભાગની કુલ-૦૧, મુખ્ય ઔદ્યોગિક સલાહકાર, વર્ગ-૧ ની કુલ-૦૧, ઉદ્યોગ અધિકારી (તાંત્રિક), વર્ગ-૨ ની કુલ-૦૧, ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧ ની કુલ-૦૭, સંશોધન અધિકારી, વર્ગ-૨ ની કુલ-૩૫, ગ્રંથાલય નિયામક, વર્ગ-૧ ની કુલ-૦૧, સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-૧ ની કુલ-૦૧, સહાયક પુરાતત્વ નિયામક, વર્ગ-૨ ની કુલ-૦૫, મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨ ની કુલ-૦૧, અધીક્ષક પુરાતત્વવિદ, વર્ગ-૨ ની કુલ-૦૧, વહીવટી અધિકારી (મત્સ્યોદ્યોગ), વર્ગ-૨ ની કુલ-૦૧, મદદનીશ નિયામક (બોઇલર), વર્ગ-૨ ની કુલ-૦૫, મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ ની કુલ-૦૧, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૨ ની કુલ-૦૪, મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ), વર્ગ-૧ ની કુલ-૦૫, રેડિયોલોજીસ્ટ ની કુલ-૪૯, ફીઝીશીયન, કા.રા.વિ.યો. ની કુલ-૦૫, પીડીયાટ્રીશીયનની કુલ-૧૩૧, ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીના પ્રાધ્યાપકની કુલ-૦૨ અને ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પ્રાધ્યાપકની કુલ-૦૪ જગ્યાઓ એમ કુલ-૧૨૦૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત ચોથા વર્ષે પ્રસિદ્ધ થઇ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે....
https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2020-11-5_670.pdf

GPSC Upcoming Examinations Calendar 2021-22
GPSC CLASS I & II :
Class 1 Seats - 77
Class 2 Seats - 123
Prelims on : 21-03-2021
Range Forest Officer - 51 Seats
Prelims on : 04-04-2021
Dy. SO and Dy. Mamlatdar - 257
Prelims on : 18-04-2021
https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2020-11-5_670.pdf
GPSC CLASS I & II :
Class 1 Seats - 77
Class 2 Seats - 123
Prelims on : 21-03-2021
Range Forest Officer - 51 Seats
Prelims on : 04-04-2021
Dy. SO and Dy. Mamlatdar - 257
Prelims on : 18-04-2021
https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2020-11-5_670.pdf
🍁🔺डर मुझे भी लगा फासला देख कर,
पर मैं बढ़ता गया रास्ता देख कर,
खुद ब खुद मेरे नज़दीक आती गई,
मेरी मंज़िल मेरा हौंसला देख कर।💯✔️
🏆नज़र में उतरना कमाल होता है,
नफ़स-नफ़स में बिखरना कमाल होता है,
बुलंदियों पे पहुँचना कोई कमाल नहीं,
बुलंदियों पे ठहरना कमाल होता है।💯✔️
🎖इन्हीं गम की घटाओं से खुशी का चांद निकलेगा,
अंधेरी रात के पर्दों में दिन की रौशनी भी है।📚🎈
🎀आये हो निभाने को जब, किरदार ज़मीं पर,
कुछ ऐसा कर चलो कि ज़माना मिसाल दे।🎈🌱
🍝•★•●◉✿🌺✿◉●•★•🍝

Yellow journalism -and the yellow press are American terms for journalism and associated newspapers that present little or no legitimate well-researched news while instead using eye-catching headlines for increased sales. Techniques may include exaggerations of news events, scandal-mongering, or sensationalism.
#Media ethics
#Media ethics
*જીતના બડા સંઘર્ષ હોગા, જીત ઉતની હી શાનદાર હોગી.......,*
આપની મેહનત કરતા પણ નસીબ થી આપનું પેપર વધુ સારું જાય...
All The Best 👍
બુદ્ધિ પૂર્વક અને અથાક પરિશ્રમ કરનાર, તમામ તેજસ્વી તારલા ઓ ને.....માં ઉમા ખોડલ ના સદાય આશીર્વાદ 🙌🏻
બસ તમે મેહનત કરી છે , એટલી મેહનત કોઈ એ નથી કરી ..એ યાદ રાખજો ...
આપના સારા ભવિષ્ય માટે સતત કાર્યરત
Team GPSC GK UPDATE 🙏🏻

યુનિવર્સિટી ડિગ્રી મેળવવાથી શિક્ષિતનો દરજ્જો સરકારી દફતરે નોંધાય જશે પરંતુ હું માનું છું કે જે શિક્ષણ જીંદગીના પાઠથી વિમુખ રાખે તે માત્ર અભ્યાસ છે. શિક્ષિત વ્યક્તિની મારી સમજ એ છે કે જેણે ડિગ્રી મેળવેલ છે અને જે સ્પષ્ટ રીતે વિચારી શકે છે તેમ જ જેનામાં બૌદ્ધિક જીજ્ઞાસા છે - સમજણનો વ્યાપ વિસ્તૃત છે - નિર્માણ અને નિર્ણય શક્તિ મજબુત છે - સહસાથીદારો વિષે - સમગ્ર વિશ્ર્વના નાગરિકો - ઘટનાઓ વિષે પૃથ્થકરણ કરી શકે અને કોઇ પણ સામાજિક દરજ્જાએ પહોંચ્યા પછી પણ જેનામાં પરોપકારની ભાવના આજીવન જીવંત રહે તે જ વ્યક્તિ સાચી શિક્ષિત છે.
🙏🏻🇮🇳🙏🏻
🙏🏻🇮🇳🙏🏻
Forwarded from Atish Mathur Official
5_6100627768360306557.pdf
183.8 KB
Atish Mathur Official
5_6100627768360306557.pdf
Good Afternoon,
The final results of the Civil Services 2021 examination should be released .

Forwarded from GPSC Mentors (Recovered)
LECM-20-202223.pdf
313.5 KB
Class-1 & Class-2 Prelim Result Declared