Gandhinagar Rooms
12.9K subscribers
107 photos
10 videos
3 files
20 links
@gandhinagar2023
Roomates ની જરૂર હોય ત્યારે ઉપરની ID માં મેસેજ મૂકવો જે આ ચેનલ માં Share કરવામાં આવશે.

આ ચેનલ નો હેતુ, ગાંધીનગર માં રહેતા વિદ્યાર્થીઓ ને સરળતા થી રૂમ/મકાન અને પહેલે થી રૂમ રાખી રહેતા વિદ્યાર્થીઓ ને Roomates મળી રહે.
Download Telegram
Strict Warning

Gandhinagar Rooms નામ ની એક ટેલિગ્રામ ચેનલ છે જે અમે મેનેજ કરીયે છીયે જ્યારે Gandhinagar Rooms નામ નું ગ્રુપ કોઇ અન્ય સમૂહ દ્રારા ચલાવવામાં આવે છે . ગ્રુપ હોવાથી કોઇ પણ વ્યક્તિ ગમે તેવા મેસેજ કરી શકે છે એટલે એમા Girls નું નામ અથવા જો Privacy માંથી Setting ના કરેલું હોય તો એમનો નંબર પણ દેખાય છે જેનો લેભાગુ તત્વો દ્રારા રાત્રે મેસેજ કરી ને હેરાન કરવામાં આવે છે . આવી જ રીતે ગઈ કાલે 2-3 બહેનો હેરાન થઈ હતી Gandhinagar Rooms ટેલિગ્રામ ચેનલ અને Gandhinagar Rooms ગ્રુપ નું નામ એક સરખું હોવાથી તે આપણી ચેનલ સમજ્યા હતા પરંતુ આપણી ચેનલ માં પોસ્ટ રીડ કરી , એપ્રુવ કરી ને જ મેસેજ ચેનલ માં મૂકવામાં આવે છે . બહેનો ને બે હાથ જોડી ને વિનંતી છે કે તમે ભલે ટેલિગ્રામ ચેનલ માં જોડાઓ પણ ભૂલ થી પણ કોઇ ગ્રુપ માં જોડાશો નહીં 🙏

@gandhinagarrooms
Gandhinagar Rooms
Strict Warning Gandhinagar Rooms નામ ની એક ટેલિગ્રામ ચેનલ છે જે અમે મેનેજ કરીયે છીયે જ્યારે Gandhinagar Rooms નામ નું ગ્રુપ કોઇ અન્ય સમૂહ દ્રારા ચલાવવામાં આવે છે . ગ્રુપ હોવાથી કોઇ પણ વ્યક્તિ ગમે તેવા મેસેજ કરી શકે છે એટલે એમા Girls નું નામ અથવા જો Privacy…
જ્યારે પણ કોઇ બહેનો Room Mate માટે મેસેજ કરો છો તો ભૂલ થી પણ પોતાનો કોન્ટેક્ટ નંબર લખવો નહીં . તમારા ભાઈ , અથવા મિત્ર કે ટેલિગ્રામ User I’d લખવી જેથી તમારી ગોપનીયતા જળવાઈ રહે .

@gandhinagarrooms
Forwarded from Yugvandana Library
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Registration Start Now

Yugvandana Library Sector -6

📌Registration Time : 12 PM To 5 PM


📌Registration Address : 4 th Floor , Haveli Arcade , Above Radhe Sweet , Near Suman Tower , Sector -11 Gandinagar

📌રજિસ્ટ્રેશન વખતે આધાર કાર્ડ / એડ્રેસપ્રૂફ ID ફરજિયાત સાથે લાવવું .

📌લાઇબ્રેરી રૂબરૂ જોવા માટે 8 એપ્રિલ થી 30 એપ્રિલ દરરોજ સવારે 8 થી 10 ચોથો માળ ખુલ્લો મૂકવામાં આવશે .

📌અંદાજિત લાઇબ્રેરી ઓપનિંગ તારીખ :- 1 May To 5 May

@yugvandanalibrary
Blood Donors 🫡❤️
Name :- kaushik mal
Contact :- (removed)

My wife Civil Hospital Gandhinagar મા admit છે ડોક્ટરે Thursday (11 April 2024) સુધીમાં operation કરવાનું કહ્યું છે અને આમને 10 bottle blood નું જરૂર છે.

Gandhinagar મા આજુ બાજુ રહેતા હોય તો Blood donate કરવા વિનંતી.

કોઈપણ Blood group donate થઈ શકશે અને એના બદલામાં એમને 10 bottle o+ve ની Blood Bank પરથી મળશે.

📍Civil Hospital Gandhinagar
Update for post https://t.me/GANDHINAGARROOMS/1636

Special Thanks to : @sarkarijamai 🙏
Messages in this channel will be automatically deleted after 1 month
Messages in this channel will no longer be automatically deleted
All Tiffin Service.pdf
1.9 MB
📌 અત્યાર સુધીમાં share કરેલા PG અને Tiffin Service એકજ જગ્યા પર.
Messages in this channel will be automatically deleted after 1 month
Need A  1 Room Mate ( Boys )
Rent -2400 RS ( deposit 2400)
Address :- GH2 Sector 3 D.  1080/1
Contact :- 8487808118

@Gandhinagarrooms
2 roommates required (Only Boys)

No brokrage

Rent - 3000
(Light & Water bill not included)
Deposite - 2500

All bill equally divided into per head

Add :- Sector 3-D , Gh - Road , Behind Hitech Hospital

Two rooms with one mini room and attached Toilet

2 Boys already living

Urgent requirement
(Government job preparing aspirants only)
(First preference Kathiyawadi)

Contact - 9924304788
Whatsapp only

@Gandhinagarrooms
Urgently need 1 girl
સેક્ટર 2/B, 412/1
1 BHK
Rent 3000 With Light bill
Call : 8849776378
          6359698017
         
@Gandhinagarrooms
Required 1or 2 male roommates from 1st June For sharing room
(Vegetarian boys will be preferred)
2 bedroom (with cupboard) + kitchen
Total rent - 12,500 including light bill
Shrifal heights Kudasan
AC
Fridge
Washing machine
Dining table
Sofa
Fully furnished
One room is occupied by me and I am a Lecturer and need a partner for another room
Contact no.: 9009454751

@Gandhinagarrooms
》1 Room (for boys) available for rent nearby GH 0 and infocity (Job professionals Preferred)
》single room attached terrace
》3 person required
》Total 8000 rent and same amount of deposit
》Clothes cupboard, 3 single bed and geyser facility available
》address- sec 2/B Plot no 1346/2 near -bala hanuman and sanidev temple
》MO - 7990216604 (WhatsApp Only)

@Gandhinagarrooms
Required 3 Female roommates from 1st June For sharing room
2bhk flat ,
Reliance chokdi, near kanam society,kudasan
Rent : 3200+1000 deposit
light bill extra
Contact no.: 9054632996

@Gandhinagarrooms