Forest Waala🌳
8.71K subscribers
1.77K photos
60 videos
540 files
338 links
👉 પોલીસ, તલાટી, ફોરેસ્ટ અને વનપાલની તૈયારી કરતા મિત્રો માટે સૌથી શ્રેષ્ઠ અને પરીક્ષાલક્ષી માહિતી સાથે અગત્યની PDF મળી રહેશે. 😍🥳

♻️👨🏻‍✈️ આપણી યુટયુબ ચેનલ :- 👇🏻
https://youtube.com/@ForestWaala?si=0jIjy8eFENk6yVWN

Share Your Friends 💌💫
Download Telegram
લક્ષ્ય મોટું હશે તો
પડકારો પણ મોટા જ આવશે.

🎯👮🏻‍♂️💯
💯73🔥1511
GPSC ચેરમેન
___ ચેરમેન ?


GPSC ના ચેરમેન ના અહંકાર સામે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પણ ઓછી - HC
👍36💯8🔥3
આવતી કાલ ક્યારેય આવતી નથી
એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે
માટે આવતી કાલે જે કંઈ પણ
સારું કામ કરવાની ઈચ્છા હોય
એની શરૂઆત આજથી જ કરો.

#Constable 👮🏻‍♂️
#PSI 🚨
#14/06/26 🎯
61💯13
CCE MAINS SYLLABUS 26 AZ.pdf
364 KB
CCE MAINS SYLLABUS


#CCE
👍52
🐢 વિશ્વનો સૌથી વૃદ્ધ કાચબો - જોનાથન
21
મિશન મૂન: પૃથ્વીની કક્ષા છોડી, હવે મંજિલ ચંદ્ર !

50 વર્ષ બાદ રચાશે ઇતિહાસ...!

🎴 🌕🌑 🌕🌑 🎴 🌕🌑 🌕🌑 🎴
👍12
કંડલાના નામે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ : દીનદયાળ પોર્ટ
દેશનું પ્રથમ "ઇ - મિથેનોલ બંકરિંગ" પોર્ટ 🚢
👍172
અક્ષાંશ અને રેખાંશ 🌐
11👍3
ગુજરાતમાં વલ્લભીના મૈત્રક શાસકો વિશે કાળનુક્રમ મુજબ ખરી બાબત વિચારો.
1. શિલાદિત્ય(ધર્માદિત્ય) 2. ધ્રુવસેન-ત્રીજો
3. શીલાદિત્ય-છઠ્ઠો 4. ગૃહસેન
Anonymous Quiz
13%
2,4,3,1
21%
4,3,2,1
37%
2,1,4,3
29%
4,1,2,3
👍142💯2
GSSSB PYQ'S Year 2025.pdf
173.7 MB
#GSSSB
#PYQ
તાજેતરમા વર્ષ 2025 મા GSSSB દ્વારા લેવાયેલ 18 Online Exam ના Paper નું PAK મુજબ સંકલન અહીં મુકવામાં આવેલ છે.

જે આગામી સમયમા યોજાનાર પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી થશે.
22
💡 આજે કરંટ અફેર્સમાં ગુજરાત UCC બિલ અંગે પરીક્ષાલક્ષી તમામ માહિતી

💡 આવનાર તમામ સરકારી પરીક્ષા માટે ઉપયોગી

@forestwaala
👍91
1_495_1_Forest_Guard_Examination_Rule-2026-2.pdf
7.3 MB
#FOREST GUARD NEW RR

?? 🥶😵
🔥267
🌳 Forest RR New Update 2026🧑‍✈️

🌳 હવે આવનાર Forest ગાર્ડ ની
ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) દ્વારા રાજ્ય સ્તરે ( State -Wise) લેવામાં આવશે.

🌳 ગઈ ભરતીની જેમ જિલ્લા વાઈજ કટ ઓફ મેરિટની પ્રથા બંધ કરવામાં આવશે તેના સ્થાને ઓલ ગુજરાત એક જ પ્રશ્નપત્ર અને એક જ મેરિટ બનશે 🙌

🌳 બાકી શારિરિક કસોટીના માપદંડો અને લેખિત પરીક્ષાની પદ્ધતિ જે હતી એજ રાખવામાં આવેલ છે જેની સર્વે મિત્રોએ નોંધ લેવી.✍️

🌳 કુલ 100 પ્રશ્નો દરેક પ્રશ્નના 2 માર્કસ પરંતુ સમય 3 કલાકનો રહેશે. ( કદાચ ભૂલથી લખાયું હોય શકે )

@forestwaala
47👍3
Full Detail Video Comming Soon....

👉🏻 ફુલ ડિટેલમાં તમામ ચર્ચા
👉🏻 તમામ પ્રશ્નોનો ઉકેલ
👉🏻 નવા બદલાવ
👉🏻 ભરતી આવવાની શક્યતા ?
👉🏻 એકેડમી વાળાઓની ભરમાવવાવાળી વાતો સાથે Special




🔜 સાંજે 8 વાગે 🕗
https://youtube.com/@forestwaala?si=14fDWTkexBT8HRe3
👍167