Divya Bhaskar
5.49K subscribers
8.51K photos
229 files
21.9K links
Best News Channel in Telegram

Divya Bhaskar News in Telegram

દિવ્ય ભાસ્કર હવે તમારા મોબાઈલ પર. Telegram પર @Divyabhaskar Join કરો અને દરરોજ સમાચાર તમારા મોબાઈલ પર.

Others: @SandeshNewsOfficials
Download Telegram
હવામાં ગોળીબાર:‘મેઈડ ઈન કિરાણા-સ્ટોર’ કહેવતો!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/made-in-kirana-store-sayings-131322974.html
તવારીખની તેજછાયા:સતત વહેતી,સતત પલટાતી અને તોયે સદાસર્વદા વહેતી ગંગા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-ever-flowing-ever-changing-and-ever-flowing-ganga-131322932.html

ત્રણ દિવસ પછી જવાહરલાલને ગયે 59 વરસ પૂરાં થશે. એમની સ્મૃતિના ષષ્ઠિપૂર્તિ વર્ષમાં આપણે પ્રવેશતાં હોઈશું ત્યારે પ્રજાકીય છેડે કેવુંક હશે એમનું ચિત્ર?
અંદાઝે બયાં:ખોયા હુઆ ખજાના ગુજરા હુઆ જમાના
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/khoya-hua-khajana-gujra-hua-jamana-131322934.html
માય સ્પેસ:સિસ્ટમમાં વિશ્વાસ કરીએ,સિસ્ટમ આપણામાં વિશ્વાસ કરશે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/if-we-believe-in-the-system-the-system-will-believe-in-us-131322963.html
વિચારોના વૃંદાવનમાં:કટોકટીનો કાળો અને ક્રૂર દસ્તાવેજ જ્યારે લોકતંત્ર લંગડું બતક બની ગયું!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-black-and-brutal-document-of-the-crisis-when-democracy-became-a-lame-duck-131330802.html
રાગ બિન્દાસ:કાલની કરન્સી, આજનું ચિંતન: ખિસ્સું સત્ય, નોટ ભ્રમણા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/tomorrows-currency-todays-thought-pocket-truth-note-illusion-131332431.html
ઘટના અને ઘટન:ગુજરાતના જ્ઞાતિ-સમાજો સમજપૂર્વક સુધારણાના પંથે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-caste-society-of-gujarat-is-sensibly-on-the-path-of-reform-131332413.html

ભારતમાં લગભગ ચાર લાખ કરોડનું લગ્નના માર્કેટનું ટર્ન ઓવર હોવાનું મનાય છે. તે સંપત્તિનો બગાડ છે
સોિશયલ નેટવર્ક:શહીદ ભગતસિંહ: વીર સાવરકરના પ્રેરણા પુરુષ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/shaheed-bhagat-singh-vir-savarkars-inspiration-131330909.html
કેળવણીના કિનારે:એડમિશન એ બેડ મિશન ના બને તે માટે શું કાળજી રાખશો?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-care-should-be-taken-to-ensure-that-admission-does-not-become-a-bad-mission-131332394.html

અભ્યાસક્રમ નક્કી કરતી વખતે તમારી આર્થિક સ્થિતિનો અને તમારા રસ-રુચિનો ખ્યાલ રાખો
પ્રકરણ - 7:‘એ લોકો મને જીવતી નહી છોડે’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/those-people-will-not-leave-me-alive-131332385.html
‌‌વિશેષ:ભારતમાં 24 લાખ જળસ્રોત શહેરોમાં માત્ર ત્રણ ટકા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/only-three-percent-of-indias-24-lakh-water-sourced-cities-131330821.html

કેન્દ્રીય જળસ્રોત મંત્રાલયે વોટર બોડી સેન્સસનો અહેવાલ જાહેર કર્યો છે. તેના પરથી દેશમાં જળસ્રોતની સ્થિતિનો ખ્યાલ આવે છે. આ આંકડાનો યોગ્ય ઉપયોગ ભાવિ જળસંકટથી બચવામાં મદદરૂપ થઇ શકે છે
સ્વરૂપ Says...:ક્રોધઃ ભીતરની આગ ઘણું ભસ્મ કરે છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/anger-an-inner-fire-consumes-much-131330830.html

ઊંડા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ગુસ્સો આવે એ પહેલાં જ આપણને સમજાય છે, આપણા શ્વાસ ઝડપી અને ટૂંકા બની જાય છે. રક્તચાપ વધી જાય છે. આવા સમયે આપણે પ્રયત્નપૂર્વક આપણા શ્વાસને ધીમા અને ઊંડા કરીને આપણા શરીરને શાંત કરી શકીએ.,ક્રોધ સાર્વત્રિક માનવીય લાગણી છે. આપણું શરીર, ઉશ્કેરાયેલું મન, હૃદયના વધેલા ધબકારા, તંગ સ્નાયુઓ, વિકૃત ચહેરો, તો ક્યારેક ખિન્ન મનોદશા સાથે ક્રોધને અભિવ્યક્ત કરવાની અનેક રીતો ધરાવે છે
લક્ષ્યવેધ:સિવિલ સર્વિસિસ એક્ઝામમાં સફળતા મેળવવા ભાષાની મર્યાદા નડતી નથી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/there-is-no-language-barrier-to-succeed-in-civil-services-exam-131330835.html

ઈન્ડિયન ઇન્ફોર્મશન સર્વિસના ઉચ્ચ અધિકારી ચંદ્રેશ સાંખલાએ ગુજરાતી માધ્યમમાં બે વાર સિવિલ સેવા ક્રેક કરી
ન્યૂ રીલ્સ:બોલિવૂડનો ફુગ્ગો ફૂલ્યો કેમ? ફૂટ્યો કેમ?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/why-did-the-bollywood-bubble-inflate-why-did-it-explode-131330853.html
ડૂબકી:વિરોધાભાસોની વચ્ચે જીવતાં શીખવું
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/learning-to-live-in-the-midst-of-contradictions-131330846.html
જીવનના હકારની કવિતા:અજવાળાને પકડી ના શકાય એટલો દૂર...
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/too-far-to-catch-the-light-131332405.html
કહેવતનું પોસ્ટમોર્ટમ:કાગડો ચાલે મોરની ચાલ કાગડો લૂંટે મોરનો માલ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-crow-walks-the-peacock-walks-the-crow-robs-the-peacocks-goods-131330887.html
પુસ્તક સાથે મૈત્રી:નવ લેખકોએ અવનવા વિષયો પર લખેલા લેખોનો સંચય
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-collection-of-articles-written-by-nine-authors-on-various-topics-131330916.html

ઘણા લેખો તો એવી રીતે રજૂ થયા છે કે જે બિલકુલ મૌલિક હોવાની છાપ માહિતી સ્રોતો જેવી બાબતથી અજાણ એવા મુગ્ધ વાચકવર્ગ પર ઉપજાવવામાં સફળ રહે. થોડાક લેખો વિષયોને વરેલા અભ્યાસ સામયિકો માટે વધુ યોગ્ય જણાય છે
વાર્તાવિશ્વ:કાલિન્દી કેમ ઉદાસ છે...?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/why-is-kalindi-sad-131342831.html

જીવનપથ પર આવતો કોઇ વળાંક વ્યક્તિના જીવનને નવી દિશા તરફ લઇ જાય છે. આવી જ કંઇક છે આ સ્પર્ધા. અહીં આપેલી અધૂરી વાર્તાને તમે તમારી ઇચ્છા પ્રમાણે વળાંક આપીને એને રસપ્રદ અંત આપી શકો છો.