🇦🇹 swaminarayan channel 🇦🇹
546 subscribers
25.1K photos
907 videos
144 files
2.17K links
📿📿 પ્રભુનુ ભજન ખૂબ કરો એજ સાચુ છે...📿📿
Download Telegram
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત

મારા દાદાને 108 ધજા
“ઐતિહાસિક ઉજવણી” હનુમાન જયંતિના પાવન પ્રસંગે દાદાને સવારે 7:00 થી સંધ્યા આરતી સુધી ભક્તો દ્વારા 108 ધ્વજા ચડાવવામાં આવશે. આ પરમ પવિત્ર ઐતિહાસિક પર્વમાં વહેલા તે પહેલાના ધોરણે આપની ધ્વજા નોંધવા વિનંતી.
ધજા માટે રૂ પ૧૦૦/- ની સેવા અર્પણ કરવાની રહેશે.

ધજા બુકિંગ લિંક : https://old.salangpurhanumanji.org/?rel=hanuman_jayanti_dhaja_2025

🇦🇹 Jai Shri swaminarayan 🇦🇹 🚩Dada ki jay ho 🚩