CHOPDIWALA.COM online Book Store
1.6K subscribers
177 photos
16 files
241 links
Buy competitive exam and General books online at chopdiwala.com

📌Fast Delivery
📌Great Discount
🏆 Leading online bookstore of Gujarat
Download Telegram
POLITY CLASS 3 2024 DEMO COPY_compressed.pdf
32.2 MB
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત NCERT, GCERT અને અન્ય અધિકૃત સંદર્ભ ગ્રંથો આધારિત "*ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થા(વર્ગ-૩)*" પુસ્તકની છઠ્ઠી આવૃત્તિ - 2024 ની ડેમો કોપી
PSI MAINS 2024 Demo copy-1.pdf
18.8 MB
📖યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત PSI Paper- 2 ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તક.

📚 વર્ણનાત્મક લેખન ની સચોટ સમજૂતી સહિત GPSC વર્ગ 1/2, Dy.So, STI, PI ની મુખ્ય પરીક્ષામાં પુછાયેલા મહત્વના વર્ણનાત્મક પ્રશ્નોના આદર્શ જવાબો સહિત ગુજરાતી અંગ્રેજી વર્ણનાત્મક પુસ્તકની ડેમો કોપી.
INDIAN GEO CLASS 3 Demo Copy.pdf
30.3 MB
💥યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત GCERT, NCERT અને અન્ય આધારભૂત ગ્રંથો આધારિત "ભારતની ભૂગોળ (વર્ગ-૩)" પુસ્તકની દ્વિતીય રંગીન આવૃત્તિ - 2024 ડેમો કોપી .
*યુવા ઉપનિષદ સુરત મેગેઝિન બાબતે અગત્યની માહિતી*

યુવા મેગેઝિન current affairs 2 મહિનાથી પ્રસિદ્ધ થયેલ નથી અને વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાને લઇને આગામી 3 મહિનાનું સંયુક્ત મેગેઝિન એટલે કે (માર્ચ/એપ્રિલ/મે) publish થશે અને જે જૂન મહિનાની 10-12 તારીખ આસપાસ માં આપણા ત્યાં AVAILABLE થઈ જશે .


Join our Telegram channel
T.me/chopdiwalabookstore
NCERT SCI TECH DEMO COPY-1.pdf
13.2 MB
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત 4 આધારભૂત સ્ત્રોતો NCERT(OLD & NEW), GCERT, NIOS, TNTESC આધારિત "*વિજ્ઞાન અને ટેકનોલોજી*" પુસ્તકની પ્રથમ આવૃત્તિ - 2024 ની ડેમો કોપી.