Bharat Academy - Bhavnagar®
39.3K subscribers
6.68K photos
97 videos
1.54K files
3.39K links
✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી
Download Telegram
12_Std_12_Political_Science_Rajyashashtra_ભારત_અકાદમી.pdf
13 MB
╔═════════════════╗
          ભારત અકાદમી
╚═════════════════╝

                   
                   
                        
          🌿🌿🌿    
    🌿 ધોરણ-12 🌿   
          🌿🌿🌿    
                        
                   
                   
                   
                   
                        
          🌿🌿🌿    
  🌿 રાજ્યશાસ્ત્ર 🌿  
          🌿🌿🌿    
                        
                   
                   
======================
   મિત્રો આવીજ ઓથેન્ટિક
               PDF
    મેળવવા માટે જોડાઓ
    ભારત અકાદમી સાથે
======================
      @BharatAcademy
એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા બમણી છે . ચાર ખુરશી અને એક ટેબલની કુલ કિંમત રૂ. 1800 છે તો ખુરશીની કિંમત કઈ હશે ?
Anonymous Quiz
13%
રૂ.600
32%
રૂ.1200
27%
રૂ.450
27%
રૂ.300
બે સમાન લંબાઈની ટ્રેનો ને એકબીજાને ૫સાર કરતા 12 sec નો સમય લાગે છે. જો બન્ને ટ્રેનો એક જ દિશામાં ગતી કરતી હોય તો 16 sec નો સમય લાગે તો બન્ને ટ્રેનની ઝડ૫ નો ગુણોત્તર મેળવો.
Anonymous Quiz
10%
7: 1
34%
5:1
38%
2:3
18%
3:2
જો A:B = 5:3 તો (A+B) : (A-B) = …………
Anonymous Quiz
15%
8:3
54%
4:1
26%
2:1
5%
4:3
D એ B નો ભાઈ છે, M એ B નો ભાઈ છે, K એ M ના પિતા છે, T એ K ના પત્ની છે. તો B એ T ને શું થાય ?
Anonymous Quiz
15%
પુત્ર
24%
પુત્રી
55%
પુત્ર કે પુત્રી
7%
એકપણ નહિ
એક ફોટોની તરફ ઈશારો કરતા અસ્મિતા બોલી, "તેનો એક માત્ર પુત્ર મારી છોકરીના ભાઈનો પિતા છે" તો અસ્મિતાનો છોકરો આ ફોટા વાળા વ્યક્તિ સાથે શું સંબંધમાં હશે ?
Anonymous Quiz
10%
નાના
40%
પૌત્ર
45%
પિતા
5%
કાકા