Bharat Academy - Bhavnagar®
40.3K subscribers
6.47K photos
96 videos
1.51K files
3.33K links
✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી
Download Telegram
જો 6 પુરૂષો અને 8 છોકરાઓ 10 દિવસમાં એક કામ કરી શકે જ્યારે 26 પુરૂષો અને 48 છોકરાઓ 2 દિવસમાં તે કામ કરી શકે, તો 15 પુરૂષો અને 20 છોકરાઓ દ્વારા સમાન પ્રકારનું કામ કરવામાં લાગતો સમય હશે:
Anonymous Quiz
14%
4 દિવસ
42%
5 દિવસ
38%
6 દિવસ
7%
7 દિવસ
A કામનો એક ભાગ 4 કલાકમાં કરી શકે છે; B અને C મળીને 3 કલાકમાં કરી શકે છે, જ્યારે A અને C મળીને 2 કલાકમાં કરી શકે છે. B એકલા તે કરવા માટે કેટલો સમય લેશે?
Anonymous Quiz
13%
8 કલાક
37%
10 કલાક
43%
12 કલાક
6%
24 કલાક
A ચોક્કસ કાર્ય જેટલા સમયમાં કરી શકે છે તેટલા સમયમાં B અને C મળીને કરી શકે છે. જો A અને B મળીને 10 દિવસમાં અને C એકલા 50 દિવસમાં કરી શકે, તો B એકલા તે કેટલા સમયમાં કરી શકે છે:
Anonymous Quiz
7%
15 દિવસ
39%
20 દિવસ
45%
25 દિવસ
9%
30 દિવસ
A 80% કામ 20 દિવસમાં કરે છે. ત્યાર બાદ તે B ને કહે છે અને તેઓ સાથે મળીને બાકીનું કામ 3 દિવસમાં પૂર્ણ કરે છે. એકલા Bને આખું કામ કરવામાં કેટલો સમય લાગશે?
Anonymous Quiz
9%
23 દિવસ
31%
37 દિવસ
51%
37.5 દિવસ
9%
40 દિવસ
10 રૂપિયામાં 11 લીંબુ ખરીદીને 11 રૂપિયામાં 10 લીંબુ વહેચવામાં આવે તો કેટલા ટકા નફો/નુકશાન થાય.
Anonymous Quiz
15%
18% નફો
36%
21% નુકશાન
22%
18% નુકશાન
27%
21 % નફો
26-04-24 BHARAT ACADEMY.pdf
541.7 KB
🔺રોજે-રોજનું કરંટ અફેર્સ

મેળવવા માટે જોડાવ અમારી સાથે

     @BharatAcademy
કલાકનો કાંટો 15° ફરે એટલી વારમાં મિનિટ કાંટો કેટલા ડિગ્રી ફરે?
Anonymous Quiz
16%
30°
34%
60°
26%
120°
23%
180°
જો ઘડિયાળમાં 11:11 વાગ્યા હોય તો અરીસામાં જોતાં કેટલા વાગ્યા હશે?
Anonymous Quiz
10%
11:49
36%
1:49
48%
12:49
7%
12:51
એક વર્ગમાં સચિન જમણી બાજુથી 24માં ક્રમે અને રોહિત ડાબી બાજુથી 16માં ક્રમે છે. જો તે પોતાના સ્થાનની અદલાબદલી કરે તો રોહિત ડબી બાજુથી 21માં ક્રમે આવે છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે?
Anonymous Quiz
10%
43
47%
44
34%
36
9%
45
જો 15 જાન્યુઆરી , 2000ના રોજ રવિવાર હોય, તો 15 જાન્યુઆરી 2013ના રોજ કયો વાર હોય?
Anonymous Quiz
16%
મંગળવાર
41%
બુધવાર
29%
શનિવાર
13%
સોમવાર
M, Bની દક્ષિણ દિશામાં છે. B, N ની પશ્વિમ દિશામાં છે તો N, M ની સાપેક્ષે કઈ દિશામાં હોય?
Anonymous Quiz
7%
દક્ષિણ
34%
પૂર્વ
43%
ઉત્તર પૂર્વ
15%
નક્કી ન કરી શકાય.
આવી જાવ લાઇવ મિત્રો, લેકચર શરૂ થય ગયો છે